Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


સેક્સ એન્ડ રિલેશનશિપ આર્ટિકલ્સ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

રૂમ-ટેમ્પરેચરમાં સ્પર્મ લાઇવ રહેતું નથી એ સાદી સમજણ કે સાયન્સ?

સેક્સ-વિષયક બાબતમાં ચર્ચા કરવી કે મનમાં રહેલી મૂંઝવણ વિશે જાહેરમાં કોઈને પૂછવું એ શરમની વાત ગણાય છે અને ઘરમાં કરી ગયેલી આ માનસિકતા જ લોકોને હેરાન કરી શકે છે

02 April, 2025 06:52 IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર

માણસને તેની સમગ્રતામાં ઓળખવાનો પ્રયત્ન કરવો એ પણ એક સત્કાર્ય જ છે

તમે માણસને તક આપો. સમય આપો, સહાનુભૂતિ આપો... ત્યાર બાદ થોડી વાર પછી તે માણસ બદલાયેલો લાગશે

31 March, 2025 07:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લગ્ન પહેલાં યુવાવર્ગ પસંદ કરે છે પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ

સમાજમાં વધતા જતા ડિવૉર્સ કેસિસની વચ્ચે લગ્નસંસ્થાને મજબૂત કરવાની કોશિશ કરતું આ પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ કઈ-કઈ રીતે મદદરૂપ થાય છે એ સમજીએ

26 March, 2025 01:47 IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

આજકાલ પ્રેમના નામે લોકો પોતાનું જીવન બરબાદ તો નથી કરી રહ્યાને?

પ્રેમ માણસને વિશુદ્ધ કરનારો પદાર્થ છે. આંતર અને બાહ્ય શુદ્ધિ માટે પ્રેમ બહુ જરૂરી છે. આજના સાંપ્રત સમયમાં પ્રેમને ઘણો બદનામ કરી દીધો છે, પ્રેમ સર્વત્ર છે.

21 March, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

માણસ બીજાની નિષ્ફળતાની અને પોતાની સફળતાની વાતો ઘૂંટતો રહેતો હોય છે

માણસ પારકાને પીડવાની વૃત્તિમાં (આવી વ્યક્તિઓ માટે પોતાના સિવાય બીજા હોય એ પારકા હોય છે) એક જાતનો આનંદ મેળવતો હોય છે.

17 March, 2025 07:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

વિચાર્યું છે કે આજની પેઢી માટે સફળ લગ્નજીવનનો મંત્ર શું હોઈ શકે?

પરિવારોને તૂટતા બચાવવાના અન્ય એક ઉપાય તરીકે પરિવારમાં વડીલો તરફથી પારંપરિક જડતાને બદલે નવા વિચારોના સ્વીકાર માટે થોડીક પહેલ કરવામાં આવે

13 March, 2025 07:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

શું પ્રેમસંબંધનું કોઈ ભવિષ્ય હોવું જરૂરી છે?

પ્રેમનું ભવિષ્ય સિક્યૉર કરવામાં આપણે પ્રેમની વર્તમાન ક્ષણ ગુમાવી દઈએ છીએ

10 March, 2025 06:53 IST | Mumbai | Dr. Nimit Oza
પ્રતીકાત્મક તસવીર

લગ્નના પહેલા વર્ષમાં જ ડિવૉર્સ? ન મળે, પણ કન્ડિશન્સ અપ્લાય*

લગ્નના પહેલા જ વર્ષે પતિ-પત્ની બન્નેની ઇચ્છા હોય તો પણ હિન્દુ મૅરેજ ઍક્ટ ૧૯૫૫ અનુસાર તલાક શક્ય નથી. લગ્નની શરૂઆતમાં આવતા પ્રૉબ્લેમ્સ સમય જતાં સમજણ સાથે સુલઝાવી શકાય છે

07 March, 2025 06:54 IST | Mumbai | Jigisha Jain

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK