Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

પહેલી ઑક્ટોબરથી વૉટ્સઍપ બિઝનેસ પ્લૅટફૉર્મ પરથી મેસેજ મોકલવાનું મોંઘું થશે

૨૪ કલાકની ફ્રી વિન્ડોમાં પણ કંપનીઓએ ગ્રાહકોને મેસેજ મોકલવા માટે ચાર્જ ચૂકવવો પડશે

30 September, 2026 09:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લૅબગ્રોન હીરા

વૈશ્વિક મંદી અને લૅબગ્રોનની આંધી વચ્ચે ભારતનું હીરાબજાર નવી દિશા તરફ

શું ભારતની શાન ગણાતી ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી ખરેખર ડલ થઈ રહી છે? સુરતથી લઈને મુંબઈ સુધીના ડાયમન્ડના વેપારીઓ વચ્ચે ચર્ચાઈ રહેલા આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ

27 September, 2026 04:45 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર

બંધ હોવા છતાં LGનાં સ્માર્ટ ટીવી લોકોની જાસૂસી કરી શકે છે?

આ ચોંકાવનારા ‌રિપોર્ટથી ખળભળાટ, પણ કંપનીએ ર‌દિયો આપ્યો

21 September, 2026 09:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ

AIથી માનવજાતને ખતરો છે?

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના રિસર્ચ સાથે સંકળાયેલા રિસર્ચરો એક પછી એક રાજીનામું આપી રહ્યા છે. કઈ રીતે AI જે માત્ર ને માત્ર એક મશીન છે એ એટલી સક્ષમ થઈ શકે કે પૃથ્વી પર માનવના અસ્તિત્વ સામે પ્રશ્નો ઊભા થઈ જાય? 

20 September, 2026 01:27 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર

આર્ટિફિશ્યલ સૂર્ય બનાવવાની દિશામાં ભારતનું મહત્ત્વનું કદમ

ભારતીય ફ્યુઝન પ્રયોગોએ પહેલેથી જ ૨૦ કરોડ ડિગ્રી સેલ્સિયસથી વધુ પ્લાઝમા તાપમાન પ્રાપ્ત કરી લીધું છે

16 September, 2026 11:35 IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

iOS 18ની સમસ્યાને લીધે ઍપલ સૉફ્ટવેરની ગૅરન્ટી ન આપે એ કેવી રીતે ચાલે?

આ મામલે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથો‌રિટીએ ભારતમાં તપાસ શરૂ કરી

16 September, 2026 07:15 IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે

AI પાસેથી બુક કરાવવી હતી મુંબઈથી રાજકોટની ટિકિટ, ChatGPTએ જે કર્યું તે...

એક વ્યક્તિએ ChatGPT Astra ને મુંબઈથી રાજકોટની ટ્રેન ટિકિટ બુક કરાવવા કહ્યું, ત્યારબાદ AI એ IRCTC પર ટ્રેન શોધવાનો પ્રયાસ કર્યો. આ AI પ્રયોગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, અને લોકોએ તેની ક્ષમતાઓ પર ચર્ચા શરૂ કરી.

15 September, 2026 08:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
IIT-ગાંધીનગરના પ્રોફેસર ઉદિત ભાટિયાએ તૈયાર કરી છે અનોખી AI સિસ્ટમ જે આપે છે...વરસાદ આવે એ પહેલાં જ પૂરની અલર્ટ

વરસાદ આવે એ પહેલાં જ પૂરની અલર્ટ

વરસાદ ક્યાં અને કેટલો પડશે એ માટે તો હવામાન ખાતું આગાહી કરતું જ હોય છે, પરંતુ એટલા વરસાદને કારણે શું પૂર જેવી સ્થિતિ નિર્માણ થશે? એ દિશામાં ગાંધીનગરના AI રેઝિલિયન્સ ઍન્ડ કમાન્ડ સેન્ટર કામ કરી રહ્યું છે. ચાલો જાણીએ આ સિસ્ટમ શું છે

30 August, 2026 01:35 IST | Gandhinagar | Laxmi Vanita

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK