આર્યન ખાન તેની વેબ-સિરીઝ ‘સ્ટારડમ’ માટે એક અવૉર્ડ-ફંક્શનનું દૃશ્ય બાંદરાના મેહબૂબ સ્ટુડિયોમાં શૂટ કરી રહ્યો છે.
આર્યન ખાન(ઉપર ડાબે), શાહરુખ ખાન(ઉપર જમણે), સારા અલી ખાન(નીચે ડાબે), રાજકુમાર રાવ (નીચે જમણે)
આર્યન ખાન તેની વેબ-સિરીઝ ‘સ્ટારડમ’ માટે એક અવૉર્ડ-ફંક્શનનું દૃશ્ય બાંદરાના મેહબૂબ સ્ટુડિયોમાં શૂટ કરી રહ્યો છે. આ દૃશ્યમાં પપ્પા શાહરુખ ખાન અને રાજકુમાર રાવ સહિતના ૧૮ કલાકારો ભાગ લઈ રહ્યા છે. આ શૂટમાં અર્જુન કપૂર, સારા અલી ખાન, સિદ્ધાંત ચતુર્વેદી પણ સામેલ છે. આ વેબ-સિરીઝ આવતા વર્ષે નેટફ્લિક્સ પર આવશે.