‘પુષ્પા : ધ રાઇઝ’માં ‘ઉ અન્ટવા માવા ઉ ઉ અન્ટવા માવા’ ગીત પર ડાન્સ કરીને દેશભરમાં પ્રખ્યાત થઈ ગયેલી ૩૭ વર્ષની સમન્થા રુથ પ્રભુએ દિવાળીના દિવસો રાજસ્થાનમાં સિક્સ સેન્સિસ ફોર્ટ બરવાડા નામના અતિ વૈભવી રિસૉર્ટમાં પસાર કર્યા.
04 November, 2024 01:08 IST | Rajasthan | Gujarati Mid-day Correspondent