૨૦૨૧ની બીજી સપ્ટેમ્બરે તેનું હાર્ટ-અટૅકથી અવસાન થયું હતું.
વિદ્યુત જામવાલને સિદ્ધાર્થ શુક્લાની યાદ આવી છે.
વિદ્યુત જામવાલને સિદ્ધાર્થ શુક્લાની યાદ આવી છે. તેણે તેની સાથેનો જિમનો ફોટો શૅર કર્યો છે. સિદ્ધાર્થના આકસ્મિક નિધને સૌને ચોંકાવી દીધા હતા. ૨૦૨૧ની બીજી સપ્ટેમ્બરે તેનું હાર્ટ-અટૅકથી અવસાન થયું હતું. તે ‘બિગ બૉસ 13’નો વિજેતા હતો. વિદ્યુતે જે ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો છે એમાં બન્ને એક્સરસાઇઝ કરતા દેખાઈ રહ્યા છે. બન્નેના ચહેરા પર સ્માઇલ છે.

