Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

આ રામ કપૂર છે, ઇન કેસ ઓળખાણ ન પડી હોય તો

રામ કપૂરે ઇન્સ્ટાગ્રામથી થોડોક સમય દૂર રહીને આ માધ્યમ પર પુનરાગમન કર્યું છે અને આ વાપસીમાં તેણે પોતાના ચાહકોને ચોંકાવી દીધા છે

20 December, 2024 06:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કપિલ શર્મા

આપણે અમેરિકાની પંચાત કરીએ છીએ, પણ આપણા પપ્પાની ખબર નથી રાખતા

મેં સોશ્યલ મીડિયાનો ઉપયોગ ખૂબ ઓછો કરી નાખ્યો છે એમ જણાવતાં કપિલ શર્મા કહે છે...

16 December, 2024 10:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

મને ધમકાવીને બોલાવી લીધું હતું : સુનીલ પાલ

કૉમેડિયન સુનીલ પાલના અપહરણ કેસમાં ગઈ કાલે સવારે વાઇરલ થયેલી એક ઑડિયો-ક્લિપ બાદ નવો વળાંક આવ્યો છે

12 December, 2024 09:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૂપાલી ગાંગુલી, ઈશા વર્મા

"તો હું ખોટું બોલીશ": ‘અનુપમા’ રૂપાલી ગાંગુલીએ સાવકી દીકરીના આરોપો પર કહ્યું...

Rupali Ganguly Dispute: રૂપાલીએ કહ્યું, `જે લોકો પ્રેમ કરે છે તે પ્રેમ કરતા રહેશે. તમે સારા કાર્યો કરતા રહો, આજે નહીં તો કાલે તમારી સાથે સારી વસ્તુઓ ચોક્કસ થશે. ખરાબ સમય ક્યારેક આવે છે, ખરાબ વસ્તુઓ થાય છે, પરંતુ સારાની હંમેશા જીત થાય છે.

10 December, 2024 04:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દયાશંકર શેટ્ટી

હું પ્યૉરલી ઍક્સિડેન્ટલ ઍક્ટર છું, બાકી મારે તો ઍક્ટર બનવું જ નહોતું

નામ પડતાંની સાથે જ ‘દયા, દરવાઝા તોડ દો...’ ડાયલૉગ આંખ સામે આવી જાય એ દયાશંકર શેટ્ટી હોટેલના માલિક છે. દયા કહે છે, ‘મારે ઍક્ટર બનવું નહોતું અને મેં ક્યારેય મારી ઍક્ટિંગ કરીઅર માટે કોઈ ટ્રાય પણ નથી કરી

07 December, 2024 12:04 IST | Mumbai | Rashmin Shah
અક્ષય ખરોડિયા તેની પત્ની દિવ્યા પુનેથા અને બે વર્ષની દીકરી રૂહી

પંડ્યા સ્ટોરમાં દેખાયેલા આ ઍક્ટરે જાહેરાત કરી છૂટાછેડાની

‘પંડ્યા સ્ટોર’ નામની ટીવી-સિરિયલ તમે જોઈ હશે તો એમાં કામ કરનારા અક્ષય ખરોડિયાને તમે ઓળખતા હશો.

07 December, 2024 10:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનિલ પાલ

કિડનૅપરોએ કહ્યું કે જિંદગીમાં મોકો મળશે તો તમારા બધા પૈસા તમને પાછા આપી દઈશું

સુનીલ પાલની અપહરણની સ્ટોરી માનવામાં આવે એવી છે?- અપહરણ કર્યા પછી ૨૪ કલાકમાં ૨૦ લાખને બદલે ૭.૫૦ લાખ રૂપિયા લઈને છોડી મૂક્યા અને પોલીસમાં ફરિયાદ ન કરવા માટે ધમકી પણ આપી

06 December, 2024 08:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ પાલ

અપહરણ કરવામાં આવેલો કૉમેડિયન સુનીલ પાલ હેમખેમ પાછો ફર્યો

તેને કિડનૅપ કરવામાં આવેલો અને તેનો મોબાઇલ પણ સતત બંધ આવતાં તેની ગભરાઈ ગયેલી પત્નીએ આ સંદર્ભે પોલીસમાં તે મિસિંગ હોવાની ફરિયાદ કરી હતી

05 December, 2024 09:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK