રોમાન્સનો રાજા, હિન્દી ફિલ્મ ઉદ્યોગના બાદશાહ, કિંગ ખાન એમ જેને ઘણા નામોથી બોલાવવામાં આવે છે તેવા શાહરૂખ ખાનનો 2 નવેમ્બરે 58મો જન્મદિવસ છે. શાહરૂખ ખાને કરણ જોહર જેવા ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કર્યું છે, અને યશ ચોપરાથી લઈને આલિયા ભટ્ટ, કાજોલ, રાની મુખર્જી, કરીના કપૂર ખાન અને બીજા ઘણા કલાકારો સાથે પણ કામ કર્યું છે. કિંગ ખાનના જન્મદિવસના અવસર પર ચાલો સાંભળીએ બી-ટાઉનના સ્ટાર્સ તેમના વિશે શું કહે છે?














