સલમાન ખાનની ભત્રીજી આયત શર્મા 27 ડિસેમ્બરે તેનો ચોથો જન્મદિવસ ઉજવશે અને પરિવારે આજે એક ભવ્ય પ્રી-બર્થ-ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. સલીમ ખાન, હેલન, અરબાઝ ખાન, શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા, એશા દેઓલ, સની લિયોન, નીલ નીતિન મુકેશ, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝા, કાજલ અગ્રવાલ, સાનિયા મિર્ઝા સહિતના બોલિવૂડ સેલેબ્સ હાજર હતા.