Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Raj Kundra

લેખ

એજાઝ ખાન

મેં આર્યન ખાનને જેલમાં પહોંચાડ્યાં હતાં બિસલેરી વૉટર અને સિગારેટ

એજાઝ ખાને એક ઇન્ટરવ્યુમાં શાહરુખ ખાનના દીકરા અને રાજ કુન્દ્રાને કારાવાસ દરમ્યાન કરેલી મદદ વિશે જણાવ્યું

23 March, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ કુન્દ્રા (ફાઇલ તસવીર)

પોર્નોગ્રાફીના આરોપ પર રાજ કુન્દ્રાએ આખરે તોડ્યું મૌન કહ્યું “હું તેમાં ફક્ત..."

Raj Kundra Pornography Case: કુન્દ્રાએ ઍપ માટે ટેક્નોલોજી પ્રોવાઇડર તરીકેની તેની સ્થિતિ પર પણ ભાર મૂક્યો હતો, જેણે A-રેટેડ ફિલ્મો સાથે પરિપક્વ પ્રેક્ષકોને પૂરી પાડી હતી પરંતુ સ્પષ્ટતા કરી હતી કે સામગ્રી પોર્નોગ્રાફિક નથી.

17 December, 2024 02:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજ કુન્દ્રા

EDએ ફરી સમન્સ મોકલીને રાજ કુન્દ્રાને આજે હાજર થવા માટે કહ્યું

પૉર્ન ફિલ્મ બનાવવાના કેસમાં પકડાયેલા બૉલીવુડની ઍક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને એ જ કેસમાં થયેલા મની લૉન્ડરિંગ બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

04 December, 2024 01:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ કુન્દ્રા

પૉર્નોગ્રાફી કેસમાં આજે ED સમક્ષ હાજર થવાના રાજ કુન્દ્રાને સમન્સ

બિઝનેસમૅન રાજ કુન્દ્રાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ પૉર્નોગ્રાફી મામલામાં સમન્સ મોકલીને સોમવારે એટલે કે આજે સવારના ૧૧ વાગ્યે EDની ઑફિસમાં પહોંચવાનું કહેવામાં આવ્યું છે

02 December, 2024 10:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ઇડી ઓફિસે પહોંચેલી ગેહના વસિષ્ઠ (તમામ તસવીરો - શાબાદ ખાન)

રાજ કુન્દ્રા મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી ગેહના વસિષ્ઠ પહોંચી EDની ઓફિસે

તાજેતરમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘરે ઇડીએ દરોડા પાડયા હતા. રાજ કુન્દ્રા પર પોર્નોગ્રાફિક સામગ્રીની બનાવવા અને તેને ડિજિટલ પ્લેટફોર્મ પર વિતરીત કરવાના આરોપ મૂકવામાં આવ્યા હતા. હવે આ કેસમાં અભિનેત્રી ગેહના વસિષ્ઠનો પણ હાથ હોવાનું સામે આવ્યું હતું. તે આજે ઇડીની ઓફિસમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે પહોંચી હતી. (તમામ તસવીરો - શાબાદ ખાન)

09 December, 2024 02:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શિલ્પા શેટ્ટીના ગણપતિ વિસર્જન દરમિયાન ખૂબ જ ઉત્સાહિ દેખાતી હતી. (તસવીરો- સતેજ શિંદે)

Photos: ભક્તિમાં ઉત્સાહિત થઈ શિલ્પા શેટ્ટીએ પરિવાર સાથે કર્યું બાપ્પાનું વિસર્જન

શિલ્પા શેટ્ટીએ શનિવારે ગણેશ ચતુર્થીના ખાસ અવસરને નિમિત્તે ભગવાન ગણેશનું તેના ઘરમાં સ્વાગત કર્યું હતું. દોઢ દિવસ સુધી મૂર્તિનું સ્વાગત કરનાર અભિનેત્રીએ હવે ગણપતિ બાપ્પાને વિદાય આપી છે. શિલ્પા શેટ્ટીએ પતિ અને દીકરી સાથે બાપ્પાનું વિસર્જન કર્યું હતું આ દરમિયાન તેણે ડાન્સ પણ કરતી જોવા મળી હતી. (તસવીરો- સતેજ શિંદે)

08 September, 2024 08:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અર્પિતા ખાનની દિવાળી પાર્ટીમાં સેલેબ્સ (તમામ તસવીરો : યોગેન શાહ)

Diwali 2023: અર્પિતા ખાનની પાર્ટીમાં શાહરૂખ, સલમાન સહિતના સેલેબ્સનો રોયલ અંદાજ!

Diwali 2023: અર્પિતા ખાને ગઈકાલે રાત્રે તેના મુંબઈના ઘરે દિવાળી 2023ની ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. શાહરૂખ ખાન સહિત અનેક એ-લિસ્ટ સેલિબ્રિટીઓએ આ ઉજવણીમાં હાજરી આપી હતી. દિવાળીની ઉજવણી કરવા માટે પાર્ટીમાં અનેક સેલેબ્સ આવ્યાં હતા. (તમામ તસવીરો : યોગેન શાહ)

13 November, 2023 10:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમ્રિતપાલ સિંહ બિન્દ્રાની દિવાળી પાર્ટીમાં સેલેબ્સ

ફિલ્મમેકર અમ્રિતપાલની દિવાળીની પાર્ટીમાં છવાઈ ગયાં સેલિબ્રિટીઝ

ફિલ્મમેકર અમ્રિતપાલ સિંહ બિન્દ્રાએ દિવાળી નિમિત્તે ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં અનેક સેલિબ્રિટિઝ આવ્યાં હતા. જુઓ તસવીરો

12 November, 2023 03:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

ગણપતિ વિસર્જનમાં શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને શમિતાએ ઢોલના તાલે ડાન્સ કર્યો

ગણપતિ વિસર્જનમાં શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને શમિતાએ ઢોલના તાલે ડાન્સ કર્યો

દોઢ દિવસ સુધી ગણેશ મૂર્તિનું સ્વાગત કર્યા બાદ શિલ્પા શેટ્ટી હવે બાપ્પાને વિદાય આપી છે. શિલ્પા શેટ્ટીના ગણપતિ વિસર્જનના વીડિયો હવે સામે આવ્યા છે, અને આ વીડિયોમાં અભિનેત્રી તેના પતિ રાજ કુન્દ્રા, બાળકો અને તેની બહેન શમિતા શેટ્ટી સાથે દેખાઈ રહી છે. ગણપતિ વિસર્જન માટે, શિલ્પા અને રાજે ઓરેન્જ પ્રિન્ટવાળી યલો ડ્રેસ પહેર્યો હતો, જ્યારે શમિતા લીલા રંગના ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી હતી. સંપૂર્ણ વીડિયો અહીં જુઓ.

08 September, 2024 08:34 IST | Mumbai
અર્પિતા ખાનની પુત્રીના પ્રી-બર્થ ડે સેલિબ્રેશનમાં સલમાન ખાન સહિતના સેલેબ્સ આવ્યા

અર્પિતા ખાનની પુત્રીના પ્રી-બર્થ ડે સેલિબ્રેશનમાં સલમાન ખાન સહિતના સેલેબ્સ આવ્યા

સલમાન ખાનની ભત્રીજી આયત શર્મા 27 ડિસેમ્બરે તેનો ચોથો જન્મદિવસ ઉજવશે અને પરિવારે આજે એક ભવ્ય પ્રી-બર્થ-ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. સલીમ ખાન, હેલન, અરબાઝ ખાન, શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા, એશા દેઓલ, સની લિયોન, નીલ નીતિન મુકેશ, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝા, કાજલ અગ્રવાલ, સાનિયા મિર્ઝા સહિતના બોલિવૂડ સેલેબ્સ હાજર હતા.

23 December, 2023 02:07 IST | Mumbai
Diwali 2023: એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં અનન્યા પાંડે સહિત અન્ય સેલેબ્સ આવ્યાં

Diwali 2023: એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં અનન્યા પાંડે સહિત અન્ય સેલેબ્સ આવ્યાં

એકતા કપૂરના મુંબઈમાં તેના નિવાસસ્થાને ભવ્ય દિવાળી પાર્ટી યોજાઇ હતી. આ પાર્ટીમાં કૃતિ સેનન, અનન્યા પાંડે, આદિત્ય રોય કપૂર, દિશા પટણી અને અન્ય ઘણા લોકોએ હાજરી આપી હતી. કરણ જોહર, શનાયા કપૂર, શિલ્પા શેટ્ટી, શમિતા શેટ્ટી, રાજ કુન્દ્રા, નરગીસ ફખરી, ભૂમિ પેડનેકર, તજસ્વી પ્રકાશ, કરણ કુન્દ્રા, અલાયા એફ, મૌની રોય, રિચા ચઢ્ઢા, અલી ફઝલ, વિદ્યા બાલન વગેરે પણ હાજર રહ્યાં હતા.

11 November, 2023 05:04 IST | Mumbai
ગણેશ ચતુર્થી 2023 : શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રા સાથે કર્યું બાપ્પાનું સ્વાગત

ગણેશ ચતુર્થી 2023 : શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રા સાથે કર્યું બાપ્પાનું સ્વાગત

18 સપ્ટેમ્બરના રોજ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રાએ ગણેશ ચતુર્થીની ઉજવણી માટે તેમના મુંબઈના ઘરે આનંદપૂર્વક `બાપ્પા`નું સ્વાગત કર્યું. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા તેમની ઉજવણીમાં આ પરંપરાનું ઉદાહરણ આપે છે. જુઓ વીડિયો..

18 September, 2023 11:38 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK