ગદર 2ની સફળતાની ઉજવણી કરતી પ્રેસ મીટમાં દિગ્દર્શક અનિલ શર્માએ ગદરને કોઈ પુરસ્કારો ન મળવા પર નિરાશા વ્યક્ત કરી. જો કે, તેઓ પ્રેક્ષકોના જબરજસ્ત પ્રેમ થકી સંતુષ્ટ છે. જાણીતા ગાયક ઉદિત નારાયણ, સંગીતકાર મિથુન અને ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર તેમના ચાહકો માટે લાઇવ પર્ફોર્મન્સ આપવા માટે એકસાથે આવે છે. જુઓ આ વીડિયો














