Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Arijit Singh

લેખ

એડ શીરન અને અરિજિત સિંહની સ્કૂટર પર ડબલ સવારી કરી.

એડ શીરન અને અરિજિત સિંહની સ્કૂટર પર ડબલ સવારી

રિપોર્ટ પ્રમાણે અરિજિત અને એડ શીરને સાથે લગભગ પાંચ કલાક ગાળ્યા હતા અને તેમણે જિયાગંજના ધૂળવાળા રસ્તા પર અરિજિતના સ્કૂટર પર સવારી કરી હતી

13 February, 2025 07:07 IST | Kolkata | Gujarati Mid-day Correspondent
ઈલૉન મસ્ક, અરિજિત સિંહ

ઈલૉન મસ્ક પૂછે છે, શું આપણાં લક્ષ્ય બનાવવા કે હાંસલ કરવા મોટિવેશન જરૂરી છે?

ઈલૉન મસ્ક! પરિચય કે ઓળખાણ આપવાની જરૂર છે? ઈલૉન મસ્કને એક ઇન્ટરવ્યુમાં સવાલ પૂછાયો, તમે તમારી જાતને મોટિવેટ કઈ રીતે કરો છો? કઈ રીતે એકાગ્રતા સાથે કામ કરી શકો છો?

17 November, 2024 04:02 IST | Mumbai | Jayesh Chitalia
અરિજિત સિંહ

સ્ટેજ પર મુકાયેલી ખાવાપીવાની આઇટમો ઉપાડીને અરિજિત સિંહે શું કહ્યું ?

ગાયક અરિજિત ‌સિંહની લંડનની કૉન્સર્ટનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે અને આ વિડિયો જોઈને લોકો તેના પર ઓવારી ગયા છે

19 September, 2024 05:18 IST | London | Gujarati Mid-day Correspondent
અરિજિત સિંહ

ટોટલ ટાઈમપાસ : અરિજિત સિંહની તબિયત બગડી

ઑગસ્ટની જગ્યાએ હવે એને સપ્ટેમ્બરમાં કરવામાં આવશે

03 August, 2024 09:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

અરિજીત સિંઘ

Arijit Singh:પહેલું ગીત ક્યારેય રિલીઝ ન થયું, અનેક નિષ્ફળતાઓ મળી પણ હાર ન માની

બૉલિવૂડના પ્લેબૅક સિંગર અરિજીત સિંઘ (Arijit Singh)ને કોઈ પરિચયની જરૂર નથી.તેમણે પોતાની ગાયિકીના દમ પર ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે. આજે તેમની ગણના સફળ ગાયકોમાં થાય છે અને લાખો લોકો તેમના અવાજના ચાહકો છે. જોકે આ મુકામ સુધી પહોંચવું તેમના માટે સરળ નહોતું. આ સફળતના પાછળ તેમની કઠોર પરિશ્રમ છે. તેમણે 18 વર્ષની ઉંમરથી રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો, જેમ તેમ કરી પહેલું ગીત મળ્યુ એ પણ રિલીઝ થયું નહોતું. આજે સિંગર અરિજીત સિંહના જન્મદિવસ(Arijit Singh Birthday) પર જાણીએ કેટલીક રસપ્રદ વાતો. 

25 April, 2023 12:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તમામ તસવીર: પી. ટી. આઇ.

અમદાવાદના ઓપનિંગમાં રશ્મિકા, તમન્ના, અરિજિત છવાઈ ગયાં

અમદાવાદના સ્ટેડિયમમાં ગઈ કાલે આઇપીએલના ધમાકેદાર ઓપનિંગ દરમ્યાન સ્ટેજ પર અન્ય ડાન્સર્સ સાથે પર્ફોર્મ કરી રહેલી અભિનેત્રીઓ રશ્મિકા મંદાના (ડાબે) અને તમન્ના ભાટિયા. તેમણે પછીથી અલગ ડ્રેસમાં પણ પર્ફોર્મ કર્યું હતું. 

01 April, 2023 01:45 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
Happy Birthday Arijit : રોમેન્ટિક અને લવ સોંગના બાદશાહ વિશે જાણો ખાસ વાતો

Happy Birthday Arijit : રોમેન્ટિક અને લવ સોંગના બાદશાહ વિશે જાણો ખાસ વાતો

અરિજિત સિંહ માત્ર 32 વર્ષની ઉમરે લાખો દિલો પર રાજ કરે છે. બોલીવૂડમાં અરિજિતે એક થી એક સારો રોમેન્ટિક ગીતો આપ્યા છે. અરિજિતની સફર આમતો 2006થી જ શરુ થઈ હતી જો કે તેમને નામના મળી 2014માં મળી. જુઓ અરિજિતની આ ખાસ સફર.

25 April, 2019 03:21 IST

વિડિઓઝ

કરણ જોહર અને અયાન મુખર્જીને બ્રહ્માસ્ત્ર પાર્ટ વન માટે નેશનલ એવોર્ડ મળ્યો

કરણ જોહર અને અયાન મુખર્જીને બ્રહ્માસ્ત્ર પાર્ટ વન માટે નેશનલ એવોર્ડ મળ્યો

રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું બ્રહ્માસ્ત્ર ભાગ એક: શિવે 70મા રાષ્ટ્રીય પુરસ્કાર 2024માં નોંધપાત્ર ઓળખ મેળવી. મંગળવારે, નિર્માતા કરણ જોહર અને દિગ્દર્શક અયાન મુખર્જીને AVGC (એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ) માં શ્રેષ્ઠ ફિલ્મ માટેના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. ગેમિંગ અને કોમિક). રાષ્ટ્રીય રાજધાનીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત એક સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ફિલ્મને અનેક કેટેગરીમાં પુરસ્કારો પણ મળ્યા: શ્રેષ્ઠ પુરૂષ પ્લેબેક સિંગર, "કેસરિયા" ગીત માટે અરિજિત સિંઘને પુરસ્કાર, AVGCમાં શ્રેષ્ઠ ફિલ્મ, અને શ્રેષ્ઠ સંગીત નિર્દેશક (ગીતો), જે પ્રિતમને મળ્યો.

10 October, 2024 10:45 IST | Delhi
અનિલ શર્માએ ગદરના ઍવોર્ડ્સને લઈને કર્યો મોટો ખુલાસો

અનિલ શર્માએ ગદરના ઍવોર્ડ્સને લઈને કર્યો મોટો ખુલાસો

ગદર 2ની સફળતાની ઉજવણી કરતી પ્રેસ મીટમાં દિગ્દર્શક અનિલ શર્માએ ગદરને કોઈ પુરસ્કારો ન મળવા પર નિરાશા વ્યક્ત કરી. જો કે, તેઓ પ્રેક્ષકોના જબરજસ્ત પ્રેમ થકી સંતુષ્ટ છે. જાણીતા ગાયક ઉદિત નારાયણ, સંગીતકાર મિથુન અને ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર તેમના ચાહકો માટે લાઇવ પર્ફોર્મન્સ આપવા માટે એકસાથે આવે છે. જુઓ આ વીડિયો

01 September, 2023 05:42 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK