આ વર્ષે ભારતે અનેક ક્ષેત્રોમાં વિશ્વભરમાં ડંકો વગાડ્યો. સાયન્સ કે ટેક્નૉલૉજીની વાત હોય કે ફાઇનૅન્સના ક્ષેત્રે ભારતને મજબૂત સ્થિતિમાં મૂકવાની; દેશની ધુરા સંભાળવાની હોય કે રમત-ગમત અને મનોરંજનના ક્ષેત્રે વિશ્વમાં નામ કમાવાની; આ વીરલાઓએ ગયા વર્ષે તેમના અપ્રતિમ યોગદાનથી દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે. આ વર્ષના ૨૩ પ્રાઉડ પીપલને મળાવે છે ‘મિડ-ડે’ના રશ્મિન શાહ
(૨૩ સુપરહીરો, ૨૩ સુપરઇવેન્ટ : આજે ૨૦૨૩નો છેલ્લો દિવસ છે ત્યારે મન થાય છેલ્લા ૧૨ મહિનામાં બનેલી સુપરઇવેન્ટ અને એવા સુપરહીરોને યાદ કરી લેવાનું, જેનાથી કોઈ પણ ભારતીયને ગર્વ થાય. બસ, એ જ વાતને ધ્યાનમાં રાખીને ‘મિડ-ડે’ના વાચકો માટે ભારતીયોની છાતી જેને લીધે ૨૦૨૩માં ગજગજ ફૂલી એવા ૨૩ સુપરહીરો અને એવી ૨૩ સુપરઇવેન્ટની ઝાંકી.)
31 December, 2023 12:00 IST | Mumbai | Rashmin Shah