મોહમ્મદ રફીના ગીત બદન પે સિતારે ગીત પર ખૂબ થનગની શિલ્પા અને શમિતા
મોહમ્મદ રફીના ગીત બદન પે સિતારે ગીત પર ખૂબ થનગની શિલ્પા અને શમિતા
શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને શમિેતા શેટ્ટીએ મોહમ્મદ રફીના ગીત ‘બદન પે સિતારે’ ગીત પર શાનદાર ડાન્સ કર્યો છે. શમિતા તેની બહેન શિલ્પાને મુન્કી કહીને બોલાવે છે. એ ડાન્સનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શમિતાએ કૅપ્શન આપી હતી કે ‘ખબર નથી પડતી કે મુન્કીની અંદર કોણ આવ્યું છે. જોકે તે હંમેશાં મારી ફેવરિટ ડાન્સ પાર્ટનર રહી છે. લવ યુ શિલ્પા શેટ્ટી.’

