આજે દેશભરમાં કરવા ચૌથની ઉજવણી કરવામાં આવી રહી છે. કરવા ચૌથ એટલે વિવાહિત સ્ત્રીઓ દ્વારા ઉજવવામાં આવતો પરંપરાગત હિન્દુ તહેવાર. જ્યાં સ્ત્રીઓ તેમના પતિના લાંબા અને સુખી આયુષ્ય માટે ઉપવાસ કરે છે. એ પહેલા મહેંદી લગાડે, વહેલી સવારે સરગી કરે અને પછી સાંજે ચાંદ જોઈને ઉપવાસ તોડે. બૉલિવૂડની અભિનેત્રીઓ પણ કરવા ચૌથની ધુમધામથી અને રિતી-રિવાજ સાથે ઉજવણી કરે છે. ચાલો જોઈએ કેવી છે આ વર્ષની તેમની ઉજવણી…
(તસવીરોઃ સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)
શિલ્પા શેટ્ટીએ શનિવારે ગણેશ ચતુર્થીના ખાસ અવસરને નિમિત્તે ભગવાન ગણેશનું તેના ઘરમાં સ્વાગત કર્યું હતું. દોઢ દિવસ સુધી મૂર્તિનું સ્વાગત કરનાર અભિનેત્રીએ હવે ગણપતિ બાપ્પાને વિદાય આપી છે. શિલ્પા શેટ્ટીએ પતિ અને દીકરી સાથે બાપ્પાનું વિસર્જન કર્યું હતું આ દરમિયાન તેણે ડાન્સ પણ કરતી જોવા મળી હતી. (તસવીરો- સતેજ શિંદે)
ફિલ્મ અને ટીવી સીરિયલના જાણીતા પ્રોડયુસર એકતા કપૂરે 26 જાન્યુઆરી, 2023 ના રોજ તેમના પુત્ર રવિના પાંચમા જન્મદિવસની ઉજવણી કરવા માટે એક અદ્ભુત પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટ ખરેખર ખુબ જ ભવ્ય હતી, જેમાં બોલિવૂડ સ્ટાર્સના બાળકો પણ સામેલ થયા હતાં.
18 સપ્ટેમ્બરના રોજ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રાએ ગણેશ ચતુર્થીની ઉજવણી માટે તેમના મુંબઈના ઘરે આનંદપૂર્વક `બાપ્પા`નું સ્વાગત કર્યું. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા તેમની ઉજવણીમાં આ પરંપરાનું ઉદાહરણ આપે છે. જુઓ વીડિયો..
બૉલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા તેની આગામી ફિલ્મ `સુખી`થી સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહી છે. તાજેતરમાં આ અભિનેત્રીએ ફિલ્મના પ્રમોશન માટે ટ્રેલર લોન્ચમાં હાજરી આપી હતી. ઇવેન્ટ દરમિયાન તેણે શાહરૂખ ખાનની નવી ફિલ્મ `જવાન` પર પ્રતિક્રિયા આપી હતી.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK