સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’ ૩૦ માર્ચના રવિવારે રિલીઝ થશે. આમિર ખાનની ફિલ્મ ‘ગજિની’વાળા એ. આર. મુરુગાદોસે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં સલમાનની હિરોઇન રશ્મિકા મંદાના છે.
સિકંદર મૂવી પોસ્ટર
સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’ ૩૦ માર્ચના રવિવારે રિલીઝ થશે. આમિર ખાનની ફિલ્મ ‘ગજિની’વાળા એ. આર. મુરુગાદોસે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં સલમાનની હિરોઇન રશ્મિકા મંદાના છે. ૩૦ માર્ચે ગુઢીપાડવા છે અને રમઝાન ઈદ ૩૧ માર્ચે અથવા ૧ એપ્રિલે હશે.

