Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કુણાલ કપૂર સાથે જ્વેલ થીફનું શૂટિંગ પૂરું કર્યું સૈફ અલી ખાને

કુણાલ કપૂર સાથે જ્વેલ થીફનું શૂટિંગ પૂરું કર્યું સૈફ અલી ખાને

05 June, 2024 08:03 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૬૭માં આવેલી દેવ આનંદની ‘જ્વેલ થીફ’ પરથી આ ફિલ્મનું નામ આપવામાં આવ્યું છે

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન


સૈફ અલી ખાને તેની ‘જ્વેલ થીફ’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે જયદીપ અહલાવત, કુણાલ કપૂર અને નિકિતા દત્તાએ કામ કર્યું છે. રોબી ગ્રેવાલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે પ્રોડ્યુસ કરી છે. ૧૯૬૭માં આવેલી દેવ આનંદની ‘જ્વેલ થીફ’ પરથી આ ફિલ્મનું નામ આપવામાં આવ્યું છે, પણ એ ફિલ્મ સાથે એને કશી લેવાદેવા નથી.


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2024 08:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK