આ વર્ષે એક્સાઇટિંગ ન્યુઝ લઈને આવશે પ્રીતિ ઝિન્ટા
આ વર્ષે એક્સાઇટિંગ ન્યુઝ લઈને આવશે પ્રીતિ ઝિન્ટા
પ્રીતિ ઝિન્ટાએ જણાવ્યું છે કે આ વર્ષે તે લોકો માટે એક્સાઇટિંગ ન્યુઝ લઈને આવવાની છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રીતિએ કૅપ્શન આપી હતી કે ‘આ વર્ષ નવી શરૂઆત કરવાનું વર્ષ છે. ઘણાબધા એક્સાઇટિંગ અને ઇન્ટરેસ્ટિંગ ન્યુઝ આવવાના છે. શું તમે અંદાજો લગાવી શકો છો? આ સ્પેસને જોતાં રહેજો. ત્યાં સુધી તમે માત્ર અંદાજ લગાવ્યા કરો.’

