Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Preity Zinta

લેખ

આ વર્ષે એક્સાઇટિંગ ન્યુઝ લઈને આવશે પ્રીતિ ઝિન્ટા

આ વર્ષે એક્સાઇટિંગ ન્યુઝ લઈને આવશે પ્રીતિ ઝિન્ટા

આ વર્ષે એક્સાઇટિંગ ન્યુઝ લઈને આવશે પ્રીતિ ઝિન્ટા

15 January, 2021 06:04 IST | Mumbai | Agencies
પ્રીતિ ઝિન્ટા તેની ફૅમિલી સાથે

ફૅમિલી કોરોના નેગેટિવ થતાં નિરાંત અનુભવી પ્રીતિ ઝિન્ટાએ

ફૅમિલી કોરોના નેગેટિવ થતાં નિરાંત અનુભવી પ્રીતિ ઝિન્ટાએ

12 January, 2021 03:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રીતિ ઝિન્ટા, હૃતિક રોશન

ધ નાઇટ મૅનેજરમાં હૃતિક રોશન સાથે પ્રીતિ ઝિન્ટાનું ઓટીટી ડેબ્યુ

ધ નાઇટ મૅનેજરમાં હૃતિક રોશન સાથે પ્રીતિ ઝિન્ટાનું ઓટીટી ડેબ્યુ

07 January, 2021 04:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રીતિ ઝિન્ટા

મહામારી અને લૉકડાઉન વચ્ચે પ્રવાસ કરવાનું વિચિત્ર લાગે છે પ્રીતિ ઝિન્ટાન

મહામારી અને લૉકડાઉન વચ્ચે પ્રવાસ કરવાનું વિચિત્ર લાગે છે પ્રીતિ ઝિન્ટાન

13 September, 2020 05:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

પ્રીતિ ઝિન્ટા

બર્થ-ડે ગર્લ પ્રીતિ ઝિન્ટાએ અંડરવર્લ્ડ ડૉન સાથે લીધો હતો પંગો, કારણકે…

બોલિવૂડ (Bollywood)માં ‘ડિમ્પલ ગર્લ’ તરીકે જાણીતી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) આજે ૪૮માં જન્મદિવસની ઉજવણી કરી રહી છે. અભિનય અને સ્માઇલથી તો પ્રીતિ લાખો ફૅન્સના દિલો પર રાજ કરે છે. પ્રીતિની ગણતરી એવા સ્ટાર્સમાં થાય છે, જે બિન્દાસ પોતાનો મત આપે છે. નિર્ભયતાથી દરેક બાબતના જવાબ આપે છે. આજે અભિનેત્રીના જન્મદિવસે તેની સાથે જોડાયેલો એક એવો કિસ્સો જણાવવા જઈ રહ્યાં છીએ જે સાંભળીને તમને વિશ્વાસ થશે કે, ઈન્ડસ્ટ્રીમાં પ્રીતિથી વધુ નીડર કોઈ નથી. (તસવીર સૌજન્ય : અભિનેત્રીનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

31 January, 2024 12:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હેઝલ કીચ પહેલા આ સાત અભિનેત્રીઓને ડેટ કરી ચુક્યા છે યુવરાજ સિંહ

હેઝલ કીચ પહેલા આ સાત અભિનેત્રીઓને ડેટ કરી ચુક્યા છે યુવરાજ સિંહ

યુવરાજ સિંહ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચુક્યા છે. ક્રિકેટના મેદાનની સાથે તેમણે પ્રેમની પિચ પર પણ અનેક પારીઓ રમી છે. જાણો હેઝલ સાથે લગ્ન કરતા પહેલા કઈ-કઈ અભિનેત્રીઓને ડેટ કરી ચુક્યા છે યુવરાજ.

10 June, 2019 04:45 IST
જુઓ મુંબઈની ગલીઓમાં બોલીવુડ સેલિબ્રિટીઝનો જમાવડો

જુઓ મુંબઈની ગલીઓમાં બોલીવુડ સેલિબ્રિટીઝનો જમાવડો

શ્વેતા બચ્ચન, દિશા પટાણી, પ્રિટી ઝિન્ટા, અક્ષય કુમાર, વિદ્યા બાલન, કંગના રાનોટ, ક્રિતી સૅનન, કાર્તિક આર્યન અને ચિત્રાગંદા સિંહ સહિતના બોલીવુડ સેલેબ્સ મુંબઈની ગલીઓમાં સ્ટાઈલિશ અવતારમાં જોવા મળ્યા હતા. જુઓ તસવીરો

28 April, 2019 05:21 IST
આ અભિનેત્રીઓ એક્ટિંગમાં નહીં, બિઝનેસમાં પણ છે આગળ

આ અભિનેત્રીઓ એક્ટિંગમાં નહીં, બિઝનેસમાં પણ છે આગળ

આ અભિનેત્રીઓ ફક્ત એક્ટિંગ લાઈનમાં જ નહીં પરંતુ બિઝનેસમાં પણ સૌથી આગળ છે. આવો જોઈએ એની એક ઝલક મલાઈકા અરોરા અને બિપાશા બાસુ મલાઈકા અરોરા અને બિપાશા બાસુ ભલે એકસાથે કોઈ ફિલ્મ નથી કરી, પણ આ બન્ને એક્ટ્રેસ હ્રિતિક રોશનની પત્ની સુઝેન ખાનની સાથે મળીને પોતાની લાઈફસ્ટાઈલ અને ફેશન બ્રાન્ડ ચલાવે છે. એના સિવાય મલાઈકા અરોરા એક online style consultant પણ છે. ત્યાં બિપાશા બાસુ ફિટ રહેવા માટે પોતાની ડીવીડી અને યૂટ્યૂબ વીડિયો પણ લૉન્ચ કરી ચૂકી છે.

10 January, 2019 03:39 IST

વિડિઓઝ

સલમાન ખાન, પ્રીતિ ઝિન્ટા, અરબાઝ અને શુરાએ આપી સોહેલ ખાનની ઈદ પાર્ટીમાં હાજરી

સલમાન ખાન, પ્રીતિ ઝિન્ટા, અરબાઝ અને શુરાએ આપી સોહેલ ખાનની ઈદ પાર્ટીમાં હાજરી

ખાન પરિવારે સોહેલ ખાનના નિવાસસ્થાને ભવ્ય ઈદ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં સંબંધીઓ, નજીકના મિત્રો અને બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. સલમાન ખાને નવદંપતી અરબાઝ ખાન અને શુરા સાથે આ ઇવેન્ટમાં ગ્લેમર ઉમેર્યું હતું. અન્ય નોંધપાત્ર મહેમાનોમાં અરહાન ખાન, જેનેલિયા દેશમુખ, પ્રીતિ ઝિન્ટા, બોબી દેઓલ અને તેની પત્ની, સુનીલ શેટ્ટી, વત્સલ સેઠ અને ઈશિતા દત્તા, અલી અબ્બાસ ઝફર, સોશિયલ મીડિયા પ્રભાવક ઓરી, અંગદ બેદી અને ઘણા વધુનો સમાવેશ થાય છે.

12 April, 2024 01:25 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK