ટાઇમ મશીનની આશા છે ક્રિતી ખરબંદાને
ક્રિતી ખરબંદા
ક્રિતી ખરબંદાને આશા છે કે ટાઇમ મશીન આવી જાય. તે હાલમાં ‘14 ફેરે’નું શૂટિંગ કરી રહી છે. ક્રિતીએ પોતાનો ફોટો શૅર કર્યો છે જેમાં તેણે સફેદ ટૉપ પહેર્યું છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ક્રિતીએ કૅપ્શન આપી હતી કે ‘સૂર્યપ્રકાશમાં બેઠી છું, ચમત્કારની રાહ જોઈ રહી છું. કદાચ ટાઇમ મશીન મળી જાય.’


