દીકરીના ચેક-અપ માટે પહોંચી અનુષ્કા
દીકરીના ચેક-અપ માટે માટે પહોંચી અનુષ્કા
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મમ્મી-પપ્પા બન્યા બાદ ગઈ કાલે પહેલી વાર જાહેરમાં જોવા મળ્યાં હતાં. ૧૧મી જાન્યુઆરીએ દીકરીને જન્મ આપ્યાના ૧૦ દિવસ બાદ આ દંપતી એકસાથે બાંદરામાં જોવા મળ્યાં હતાં. તેઓ બન્ને પોતાની દીકરીનું ચેક-અપ કરાવવા માટે પહોંચ્યાં હતાં.

