Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનુરાગ કશ્યપની દીકરી આલિયાએ અનંત-રાધિકાનાં લગ્નને સર્કસ ગણાવ્યા, કહ્યું...

અનુરાગ કશ્યપની દીકરી આલિયાએ અનંત-રાધિકાનાં લગ્નને સર્કસ ગણાવ્યા, કહ્યું...

Published : 13 July, 2024 04:33 PM | Modified : 13 July, 2024 06:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આલિયાએ આ બધી વાતો સોશિયલ મીડિયા (થ્રેડ) પર કહી છે. આલિયા કશ્યપે કહ્યું છે કે, “અંબાણી પરિવારમાં લગ્ન એ લગ્ન નથી. આ વખતે તે એક સર્કસ બની ગયું છે. જોકે મને આ બધું જોવામાં ખૂબ જ મજા આવે છે.”

આલિયા કશ્યપે અનંત-રાધિકાના લગ્નને ગણાવ્યા સર્કસ

આલિયા કશ્યપે અનંત-રાધિકાના લગ્નને ગણાવ્યા સર્કસ


Aaliyah Kashyap Takes a Dig at Anant Radhika Wedding: અનુરાગ કશ્યપની પુત્રી આલિયાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને સર્કસ ગણાવ્યું છે. તેણીએ કહ્યું છે કે, આ લગ્નમાં સેલેબ્સને પીઆર હેતુ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આલિયા કહે છે કે તેને લગ્નના કેટલાક ફંક્શનમાં પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેણે જવાની ના પાડી દીધી હતી. આલિયાએ કહ્યું કે, તે કોઈ બીજાના લગ્ન માટે પોતાનું સ્વાભિમાન દાવ પર લગાવીને પોતાને વેચી શકે નહીં.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

13 July, 2024 06:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK