Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Anurag Kashyap

લેખ

હંસલ મહેતા (ફાઈલ તસવીર)

અનુરાગ કશ્યપ બાદ હવે હંસલ મહેતા અકળાયા, `સ્ટાર્સને બદલે એક્ટર્સ પર કરો ખર્ચ`

ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ અમુક સમય પહેલા એક ટ્વીટ પણ કર્યું હતું જેમાં તેમણે હિન્દી સિનેમાના અંતનું કારણ ન્યૂ કમર્સને ગણાવ્યા હતા. હવે આ વિવાદમાં હંસલ મહેતા પણ જોડાઈ ગયા છે.

12 March, 2025 06:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનુરાગ કશ્યપ

‍અનુરાગ કશ્યપની ટૉક્સિક બૉલીવુડને કાયમ માટે અલવિદા

ફિલ્મમેકર માને છે કે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં હજી સારી વાર્તાઓ પર કામ થઈ રહ્યું છે અને એટલે જ તે બૅન્ગલોર શિફ્ટ થઈ ગયો છે

07 March, 2025 10:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઐશ્વર્ય ઠાકરે

હવે બૉલીવુડના મેદાનમાં ઊતર્યો બાળ ઠાકરેનો પૌત્ર

ઐશ્વર્ય ઠાકરે અનુરાગ કશ્યપની ફિલ્મથી કરશે ફિલ્મી કરીઅરની શરૂઆત

31 January, 2025 02:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘સત્યા’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં ઉપસ્થિત સ્ટાર્સ

સત્યા ફરી આવે છે ત્યારે ભેગા થયા એના સર્જકો

આ ફિલ્મ આવતી કાલે ફરી રિલીઝ થઈ રહી છે અને ગઈ કાલે એનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું

16 January, 2025 11:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીરોઃ ઇન્સ્ટાગ્રામ

Aaliyah Kashyap Wedding: ફ્રેન્ડ્સ અને ફૅમેલી સાથે કપલની ધમાલ, જુઓ તસવીરોમાં

ફિલ્મમેકર અનુરાગ કશ્યપ અને તેની પૂર્વ પત્ની આરતી બજાજની પુત્રી આલિયા કશ્યપના લગ્ન થઈ ગયા છે. આલિયાએ તેના વિદેશી બોયફ્રેન્ડ શેન ગ્રેગોઈર સાથે મુંબઈમાં લગ્ન કર્યા હતા. આ લગ્નના ફંક્શન સોમવારથી જ શરુ થઈ ગયા હતા. હલ્દી હોય કે પછી મહેંદી સેરેમની કે કોકટેલ પાર્ટીમાં કપલે ફ્રેન્ડ્સ અને ફૅમેલી સાથે ખૂબ ધમાલ કરી હતી. આ વેડિંગ સેલિબ્રેશનની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે. (તસવીરોઃ ઇન્સ્ટાગ્રામ)

12 December, 2024 10:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આલિયા કશ્યપ અને શેન ગ્રેગોઈરની વેડિંગ ફેસ્ટિવિટીની તસવીરો (તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ)

આલિયા કશ્યપના ડ્રીમ વેડિંગઃ ન્યુલી મેરિડ કપલની આ તસવીરોમાં છલકાય છે ભરપૂર પ્રેમ

અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ હાલમાં તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ શેન ગ્રેગોઈર સાથેના લગ્નને લઈને સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી તેમના પ્રી-વેડિંગ ફંક્શનની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કોકટેલ પાર્ટી, હલ્દી, મહેંદી સેરેમની પછી વેડિંગ અને રિસેપ્શનની તસવીરો સામે આવી છે. ચાલો કરીએ એક નજર આલિયા કશ્યપ અને શેન ગ્રેગોઈરના લગ્નની તસવીરો પર… (તસવીરોઃ ઇન્સ્ટાગ્રામ)

12 December, 2024 09:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
યુનિયન મિનિસ્ટર નીતિન ગડકરી સાથે  ‘ધ કેરલ સ્ટોરી’ની ટીમે કરી મુલાકાત

Entertainment Roundup: જુઓ ભાઈજાન સાથે ફૅન મોમેન્ટ અને દીપિકા, કંગનાના આ લૂક્સ

યુનિયન મિનિસ્ટર નીતિન ગડકરી સાથે ‘ધ કેરલ સ્ટોરી’ની ટીમે મુંબઈમાં મુલાકાત કરી હતી. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે કેરળમાંથી હજારો યુવતીઓનું ધર્માંતરણ કરીને તેમને આતંકવાદની દુનિયામાં બળજબરીપૂર્વક ધકેલવામાં આવે છે. એને લઈને કેટલાક રાજ્યોમાં ફિલ્મનું સ્ક્રીનિંગ અટકાવવામાં આવ્યું હતું. આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. આ ફિલ્મને વિપુલ શાહે પ્રોડ્યુસ કરી છે અને સુદીપ્તો સેને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઇદનાણી અને સોનિયા બલાની લીડ રોલમાં છે. યુનિયન મિનિસ્ટર નીતિન ગડકરી સાથે થયેલી મુલાકાતનો ફોટો ટ્વિટર પર વિપુલ શાહે શૅર કર્યો હતો. અને વાંચો બૉલિવૂડ સેલિબ્રિટીઝના ફોટા સાથે અન્ય સમાચાર.

26 May, 2023 06:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુરાગ કશ્યપ દ્વારા નિર્દેશિત કરણ મેહતાની ફિલ્મ ઓલમોસ્ટ પ્યાર વિથ ડીજે મહોબ્બત નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે

`ઓલમોસ્ટ પ્યાર વિથ ડીજે મહોબ્બત`ના અભિનેતા કરણ મહેતા માટે પ્રેમ શું છે? જાણો

અનુરાગ કશ્યપ (Anurag kashyap)દ્વારા નિર્દેશિત અને વિક્કી કૌશલ (Vicky Kaushal)કરણ મેહતા (Karan Mehta)તથા અલાયા ફર્નિચરવાલા(Aalia Furniturewala)અભિનિત ફિલ્મ `ઓલમોસ્ટ પ્યાર વિથ ડીજે મહોબ્બત` (Almost Pyaar With DJ Mohabbat)31 માર્ચે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. સિનેમાઘરોમાં આ ફિલ્મ ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ હતી. ફિલ્મના અભિનેતા કરણ મહેતાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે વાત કરી છે. જેમાં તેમણે પોતાની લવ લાઈફનો પણ અનુભવ શેર કર્યો છે. 

30 March, 2023 06:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

અનુરાગ કશ્યપની દીકરીના લગ્નમાં નાગા ચૈતન્ય-સોભિતા, સુહાના-ખુશી

અનુરાગ કશ્યપની દીકરીના લગ્નમાં નાગા ચૈતન્ય-સોભિતા, સુહાના-ખુશી

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપે તાજેતરમાં મુંબઈમાં એક સમારોહમાં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના રિસેપ્શનમાં સ્ટાર-સ્ટડેડ ગેસ્ટ લિસ્ટ જોવા મળ્યું હતું, જેમાં નવપરિણીત યુગલ સોભિતા ધૂલીપાલા અને નાગા ચૈતન્ય, બોબી દેઓલ, સુહાના ખાન, અભિષેક બચ્ચન, અગસ્ત્ય નંદા, ખુશી કપૂર, ઓરહાન અવત્રામાણી, વેદાંગ રૈના, મિહિર આહુજા, તાપસી પન્નુ, સની લિયોન, મનોજ. બાજપેયી અને બોની કપૂર. અનુરાગની ભૂતપૂર્વ પત્ની, કલ્કી કોચલીન અને તેના નજીકના મિત્રો, ઇમ્તિયાઝ અલી અને વિક્રમાદિત્ય મોટવાને પણ આ પ્રસંગની ઉજવણી કરવા માટે હાજર હતા.

13 December, 2024 02:09 IST | Mumbai
અનુરાગ કશ્યપે બોલિવૂડમાં તેની જર્નીના સંઘર્ષ અને સફળતા પર પ્રકાશ પાડ્યો

અનુરાગ કશ્યપે બોલિવૂડમાં તેની જર્નીના સંઘર્ષ અને સફળતા પર પ્રકાશ પાડ્યો

બર્થડે સ્પેશિયલ: ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ 52 વર્ષનો થયો છે ત્યારે અમારી મિડ-ડે સાથેની તેમની સિટ વિથ હિટલિસ્ટ વાર્તાલાપ પર એક નજર નાખીએ. તેણે દિલ્હીમાં તેના શરૂઆતના થિયેટર દિવસો વિશે વાત કરી અને તે શાહરૂખ ખાન અને દિગ્દર્શક ઈમ્તિયાઝ અલી સાથે કેવી રીતે લાંબો સંબંધ ધરાવે છે, તે બંને દિલ્હીના છે. કશ્યપે તેની પ્રથમ મૂવી "પાંચ" વિશે વાત કરી જે કોઈ થિયેટરમાં રિલીઝ થઈ ન હતી અને તે કેવી રીતે મોટાભાગના ક્રૂ સભ્યો માટે ફિલ્મ `ફર્સ્ટ ફિલ્મ` હતી. તેણે રાજપાલ યાદવ સાથેના તેના સહયોગ વિશે અને તેણે નવાઝુદ્દીન સિદ્દીકીને કેવી રીતે શોધ્યો તે વિશે વાત કરી. તેણે માર્ટિન સ્કોર્સીસની પહેલાં ક્યારેય ન સાંભળેલી વાર્તા અને તે સુપ્રસિદ્ધ દિગ્દર્શકને કેવી રીતે મળ્યા તે પણ જણાવ્યું.

10 September, 2024 02:12 IST | Mumbai
અનુરાગ કશ્યપ અને પોતાની વચ્ચેના તફાવત અંગે હંસલ મહેતાએ કહ્યું...

અનુરાગ કશ્યપ અને પોતાની વચ્ચેના તફાવત અંગે હંસલ મહેતાએ કહ્યું...

ફિલ્મ મેકર હંસલ મહેતા અને તેમના દીકરા જય મહેતાએ મિડ-ડેની ‘ધ બોમ્બે’ ફિલ્મ સ્ટોરી પર અનુરાગ કશ્યપ સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો. પિતા-પુત્રની જોડીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાના પોતપોતાના અનુભવોને પણ યાદ કર્યા હતા. હંસલ મહેતાએ 90 ના દાયકાના બૉલિવૂડ અને તે દાયકામાં ફિલ્મો બનાવવાનો અર્થ શું હતો તેના બાબતે પણ મત વ્યક્ત કર્યો.

02 July, 2024 09:47 IST | Mumbai
`મારી પાસે `દેવ ડી` બાદ અનુરાગ કશ્યપની કોઈ પણ ફિલ્મ જોવાનો સમય નહોતો`: અભય દેઓલ

`મારી પાસે `દેવ ડી` બાદ અનુરાગ કશ્યપની કોઈ પણ ફિલ્મ જોવાનો સમય નહોતો`: અભય દેઓલ

મિડ-ડેના સિટ વિથ હિટલિસ્ટમાં મયંક શેખર સાથેની જૂની વાતચીતમાં બૉલિવૂડ અભિનેતા અભય દેઓલે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ સાથે `દેવ ડી` પર કામ કરવાના પોતાના અનુભવ વિશે ખુલાસો કર્યો હતો. દેઓલે એવું કહીને બધાને ચોંકાવી દીધા કે `દેવ ડી` પછી તેણે કશ્યપની કોઈપણ ફિલ્મ જોઈ નથી. દેઓલે સમજાવ્યું કે કશ્યપે જાહેરમાં તેના વિશે અનેક ખોટી વાતો કરી છે. વધુ માટે વીડિયો જુઓ.

25 June, 2024 07:33 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK