દીકરાનું નામ વીર રાખ્યું અમ્રિતાએ
અમ્રિતા રાવ અને અનમોલ, (ડાબે) અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર શૅર કરેલી તસવીર
અમ્રિતા રાવને દીકરો જન્મ્યો હતો અને તેમણે તેનું નામ વીર રાખ્યું છે. આર. જે. અનમોલ સાથે ૭ વર્ષ સુધી કોર્ટશિપમાં રહ્યા બાદ અમ્રિતાએ ૨૦૧૬ની ૧૫ મેએ તેની સાથે લગ્ન કર્યાં હતાં. ૧૧ વર્ષના રિલેશન બાદ તેઓ હવે બેમાંથી ત્રણ થયાં છે. અમ્રિતાએ ત્રણેયના હાથનો ફોટો શૅર કરીને જણાવ્યું હતું કે દીકરાનું નામ વીર રાખવામાં આવ્યું છે. આ ફોટોમાં વીરની હાથની મુઠ્ઠી જોઈ શકાય છે.

