રવિવારે રામનવમીનું પાવન પર્વ હતું. એ દિવસે અદા શર્માએ રાયપુરના મંદિરમાં સ્વજનો સાથે પ્રભુ શ્રીરામનાં દર્શન કરવાનો લહાવો લીધો હતો.
અદા શર્મા
રવિવારે રામનવમીનું પાવન પર્વ હતું. એ દિવસે અદા શર્માએ રાયપુરના મંદિરમાં સ્વજનો સાથે પ્રભુ શ્રીરામનાં દર્શન કરવાનો લહાવો લીધો હતો. અદાએ પોતાના આ અનુભવની તસવીરો પણ તેના સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી.


