પાવરગ્રિડની નહીંવત્ નરમાઈ બાદ કરતાં સેન્સેક્સ નિફ્ટીના તમામ શૅર વધ્યાઃ રોકડા અને બ્રૉડર માર્કેટમાં મજબૂતી સાથે સેન્સેક્સનો હજારી ઉછાળો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પાવરગ્રિડની નહીંવત્ નરમાઈ બાદ કરતાં સેન્સેક્સ નિફ્ટીના તમામ શૅર વધ્યાઃ રોકડા અને બ્રૉડર માર્કેટમાં મજબૂતી સાથે સેન્સેક્સનો હજારી ઉછાળો : બન્ને બજારનાં તમામ સેક્ટોરલ પ્લસ : ડાઉ ફ્યુચર રનિંગમાં બે ટકા વધેલો રહેતાં અમેરિકાનો મંગળવાર સારો જવાની આશા : BSE લિમિટેડમાં ૩૬૫ રૂપિયાની તેજી : વિજયા ડાયગ્નોસ્ટિક સવાચૌદ ટકાના જમ્પમાં ‘એ’ ગ્રુપ ખાતે બેસ્ટ પર્ફોર્મર



