ગઈ કાલે મુંબઈમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમે મીડિયા સાથે વાર્તાલાપ કર્યો હતો
મીડિયા સાથે વાર્તાલાપ કરતા મુંબઈ ઇન્ડિયન્સના સભ્યો
૯ જાન્યુઆરીથી વિમેન્સ પ્રીમિયર લીગ શરૂ થઈ છે ત્યારે ગઈ કાલે મુંબઈમાં મુંબઈ ઇન્ડિયન્સની હેડ કોચ લિસા કાઇટ્લી, કૅપ્ટન હરમનપ્રીત કૌર અને મેન્ટર ઝુલન ગોસ્વામીએ મીડિયા સાથે વાર્તાલાપ કર્યો હતો.


