Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચીનમાં ક્રિકેટને લોકપ્રિય બનાવવામાં ICC સેન્ટર ઑફ એક્સલન્સ સ્થાપવામાં મદદ કરશે

ચીનમાં ક્રિકેટને લોકપ્રિય બનાવવામાં ICC સેન્ટર ઑફ એક્સલન્સ સ્થાપવામાં મદદ કરશે

Published : 10 October, 2026 05:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં ચીનના બાવીસ પ્રાંતોમાંથી નવમાં ક્રિકેટ રમાય છે.

ચીનમાં ક્રિકેટને લોકપ્રિય બનાવવામાં ICC સેન્ટર ઑફ એક્સલન્સ સ્થાપવામાં મદદ કરશે

ચીનમાં ક્રિકેટને લોકપ્રિય બનાવવામાં ICC સેન્ટર ઑફ એક્સલન્સ સ્થાપવામાં મદદ કરશે


ઑલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ થયો ત્યારથી ચીનમાં આ રમત પ્રત્યેનો રસ વધ્યો છે. ત્યાં આ રમતની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દેશમાં આ રમતને પ્રોત્સાહન આપવા માટે પગલાં લેવાની યોજના ધરાવે છે. હાલમાં ચીનના બાવીસ પ્રાંતોમાંથી નવમાં ક્રિકેટ રમાય છે. ICCના CEO સંજોગ ગુપ્તા કહે છે, ‘અમે ચીનમાં ટિયર ટૂ સ્પર્ધાઓના આયોજનમાં સમર્થન આપીશું અને દેશમાં સેન્ટર ઑફ એક્સલન્સ સ્થાપવામાં મદદ કરીશું. ૨૦૨૮ની ઑલિમ્પિક્સ ગેમ્સમાં ક્રિકેટની વાપસી સાથે જે દેશોએ અગાઉ આ રમત તરફ ધ્યાન આપ્યું ન હતું તેઓ પણ હવે એમાં જોડાવા માટે ઉત્સુક છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2026 05:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK