Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Suicide

લેખ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

મ્હાડાના અધિકારીની પત્નીએ પતિ સાથેના ઝઘડાથી કંટાળીને ગળે ફાંસો ખાધો

જોકે આત્મહત્યાનું સાચું કારણ હજી સ્પષ્ટ નથી એટલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ ચાલુ કરી છે.

28 July, 2025 12:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાતિમા સના શેખના વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

શું ફાતિમા સના શેખે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો? લોકોએ કહ્યું `લવ લાઈફ...`

Fatima Sana Shaikh Viral Video:ફાતિમા સના શેખનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સનાના હાથ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને હાથ પર કટનો નિશાન દેખાય છે. વીડિયો શૅર કરતી વખતે યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે...

27 July, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
૨૬ વર્ષનો દિનેશ સાહૂ અને ૩૫ વર્ષની શકુંતલા સાહૂ.

૩ બાળકોની મમ્મીએ દિયર સાથે ધોધમાં કૂદીને જીવન ટૂંકાવ્યું

મધ્ય પ્રદેશના મઉગંજ જિલ્લામાં ૩ બાળકોની મમ્મી તેના દિયરના પ્રેમમાં પડી હતી. દિયર અને ભાભી બેઉ એકસાથે ધોધમાં કૂદી પડ્યાં હતાં અને આત્મહત્યા કરી હતી. જોકે એ પહેલાં બન્નેએ સંબંધોની બધી સીમાઓ વટાવી દીધી હતી.

27 July, 2025 06:54 IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

સેક્સ લાઈફમાં સંતોષ ન મળતા પત્નીએ કરી હત્યા, સર્ચ હિસ્ટ્રીએ કર્યો મર્ડરનો ખુલાસો

Wife Kills Husband for not satisfying her on Bed: મંગળવારે એક 29 વર્ષીય મહિલાની તેના પતિની હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે તેના 32 વર્ષીય પતિની હત્યા કર્યા પછી, તેણે આ મર્ડરને આત્મહત્યા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.

24 July, 2025 06:59 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

`પપ્પા, હું જાઉં છું...` કહી બ્લેકમેઇલ અને ધમકીઓથી ત્રસ્ત કિશોરે કર્યો આપઘાત

Minor Drinks Poison and Commits Suicide: જયપુરના બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. બ્લેકમેઇલિંગથી પરેશાન થઈને ૧૪ વર્ષના વિદ્યાર્થી ઐશ્વર્યા સિંહે તેના પિતાની સામે ઝેર પીને આત્મહત્યા કરી લીધી. વાંચો સમગ્ર મામલો...

24 July, 2025 06:57 IST | Jaipur | Gujarati Mid-day Online Correspondent
દેવેન્દ્ર ફડણવીસ

વેલ ડન ચીફ મિનિસ્ટર

ઓનલાઇન રિયલ-મની ગેમિંગ પર બૅન મૂકવા કેન્દ્રને રજૂઆત કરી દેવેન્દ્ર ફડણવીસે

23 July, 2025 07:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૅન રેચલ ગાંધી

આ જીવલેણ બૉડી-શેમિંગ આખરે ક્યારે બંધ થશે?

રંગભેદ સામે અવાજ ઉઠાવનારી જાણીતી ડાર્ક મૉડલ સૅન રેચલ ગાંધીએ આત્મહત્યા કર્યા પછીથી ફરી એક વાર બૉડી-શેમિંગનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે

22 July, 2025 01:20 IST | Mumbai | Heena Patel
ફાયર-આૅફિસર અમિત પડવળ.

હું તારા ભાઈ જેવો છું, તને ન્યાય અપાવીશ

પંદરમા માળેથી જીવ આપવા તત્પર બનેલી યુવતીને બચાવી લીધી ફાયર-આૅફિસરે : બૉયફ્રેન્ડની ચીટિંગને કારણે હતાશ થઈ ગયેલી યુવતીને બે કલાક ધીરજ ધરીને મનાવી અને ઉગારી લીધી

22 July, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

(તસવીર: મિડ-ડે પ્રતિનિધિ)

Photos: સુરત જઈ રહેલી માલગાડીના સાત ડબ્બા જળગાંવ નજીક પાટા પરથી ઉતરતા અકસ્માત

રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે બપોરે 2:18 વાગ્યે મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના અમલનેર સ્ટેશન નજીક જળગાંવથી સુરત જઈ રહેલી માલગાડીના સાત ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. (તસવીરો: મિડ-ડે પ્રતિનિધિ)

16 May, 2025 07:03 IST | Jalgaon | Gujarati Mid-day Online Correspondent
નીતિન દેસાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા CM એકનાથ શિંદે અને DYCM અજિત પવાર (તસવીર સૌજન્ય: અતુલ કાંબલે અને સતેજ શિંદે)

નીતિન દેસાઈની વસમી વિદાય: CM એકનાથ શિંદે સહિત આ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારે મુંબઈની જેજે હોસ્પિટલમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈને શ્રદ્ધાંજલિ આપી હતી. (તસવીરોઃ અતુલ કાંબલે અને સતેજ શિંદે)

04 August, 2023 01:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નીતિન દેસાઈ

નીતિન દેસાઈને બૉલીવુડની શ્રદ્ધાંજલિ

બોલિવૂડ આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ બુધવારે આત્મહત્યા કરતા બોલિવૂડ જગતને મોટો આંચકો લાગ્યો છે. બોલિવૂડ સેલેબ્ઝે અશ્રુભિની આંખૌએ શ્રદ્ધાંજલી પાઠવી છે.

03 August, 2023 09:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અભિનેત્રી તુનિશા શર્માને ભારે હૈયે આપી વિદાય

Tunisha Sharma: મોતના ત્રણ દિવસ બાદ થયા અંતિમ સંસ્કાર, માતાનું હૈયા ફાટ રૂદન

અલવિદા તુનિશા શર્મા... એક ચાર્મિંગ અને હસમુખ ચહેરો અને બિન્દાસ રહેનારી 20 વર્ષની તુનિશા શર્મા( Tunisha Sharma)પંચતત્વમાં વિલીન થઈ ચુકી છે. જે ઉંમરે લોકો સપનાની ઉડાન ભરે છે, તે ઉંમરે તુનીશાએ પોતાનો જીવ લીધો. 24 ડિસેમ્બર 2022ના રોજ, તુનીશાએ મેક-અપ રુમમાં લટકીને તેના અને તેની માતાના બધા સપના અધૂરા છોડી દીધા. તુનિશાના અંતિમ સંસ્કારમા ટેલિવિઝનના અનેક સ્ટાર્સ હાજર રહ્યાં હતાં. 

27 December, 2022 06:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વૈશાલી ઠક્કરે કેન્યાના ડેન્ટલ સર્જન ડૉ. અભિનંદન સાથે કરી હતી સગાઈ

Vaishali Takkar: કેન્યાના ડેન્ટિસ્ટ સાથે કરી હતી સગાઈ, લગ્ન બાદ એક્ટિંગ છોડી...

ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કર(Vaishali Takkar)એ ઈન્દોરમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. વૈશાલીએ ગળેફાંસો ખાઈને પોતાનો જીવ આપ્યો. ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. આ ઘટનાને અલગ અલગ એન્ગલથી જોવા આવી રહી છે. વૈશાલીની સગાઈ એક વર્ષ પહેલા કેન્યાના ડેન્ટલ સર્જન અભિનંદન સિંહ સાથે થઈ હતી. જો કે, એક મહિના પછી તેણીએ સગાઈ તોડી નાખી હતી. આ બાબતને આત્મહત્યા મામલે જોડવામાં આવી રહી છે. 

17 October, 2022 12:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઇનાં થાણા વિસ્તારમાં ઝાડ પર લટકેલી મળી મહિલા સહિત ત્રણ બાળકોની લાશ

મુંબઇનાં થાણા વિસ્તારમાં ઝાડ પર લટકેલી મળી મહિલા સહિત ત્રણ બાળકોની લાશ

મહિલા અને બાળકોના નિધનના સમાચાર સાંભળી પતિએ પણ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેને બચાવી લેવામાં આવ્યો. પતિને ભિંવડીની જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. (પ્રતીકાત્મક તસવીરો)

11 December, 2020 12:53 IST
VJ Chitra Suicide: ડાન્સર અને સાઈકોલૉજિસ્ટ હતી એક્ટ્રેસ ચિત્રા, જુઓ ફોટોઝ

VJ Chitra Suicide: ડાન્સર અને સાઈકોલૉજિસ્ટ હતી એક્ટ્રેસ ચિત્રા, જુઓ ફોટોઝ

બુધવારે તમિલ મનોરંજન ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી વીજે ચિત્રાના દુ:ખદ નિધનના સમાચારથી એના ફૅન્સને ઘણો આઘાત લાગ્યો છે. માત્ર 28 વર્ષની ઉંમરે ચિત્રા આજે ફૅન્સ અને ઈન્ડસ્ટ્રી વચ્ચે રહી નથી. એને સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાજંલિ આપવામાં આવી રહી છે. ચિત્રાની ડૅડ બૉડી ચેન્નઈની એક હોટેલમાંથી મળી આવી હતી. અભિનેત્રીના નિધનથી સાઉથ ઈન્ડિયન મનોરંજન ઈન્ડસ્ટ્રીએ શોક વ્યક્ત કર્યો છે. તો ચાલો આપણે જાણીએ આ એક્ટ્રેસ વિશે વધુ.. તસવીર સૌજન્ય - VJ ચિત્રા ઈન્સ્ટાગ્રામ

09 December, 2020 03:37 IST
વિચિત્ર લવસ્ટોરીઃ એક પ્રેમી, બે પતિ છતાં ય થઇ આ મહિલાની આ હાલત

વિચિત્ર લવસ્ટોરીઃ એક પ્રેમી, બે પતિ છતાં ય થઇ આ મહિલાની આ હાલત

કહેવાય છે કે પ્રેમમાં વ્યક્તિ આંધળી બની જતી હોય છે તેને પોતાની પણ સુધ નથી રહેતી, અને તે પોતે જ પોતાને બરબાદ કરી દે છે. કંઇક એવું જ વારાણસીની પરિણીત મહિલા સાથે થયું છે જે પોતાના પ્રેમી સાથે એટલી હદે પ્રેમ કર્યો કે તેનો પહેલા પતિએ આઘાતમાં આપઘાત કરી લીધો તો બીજા પતિને પણ પ્રેમીનો સાથ સહન ન થયો અને તેને પત્નીનો ત્યાગ કરી દીધો. હવે આખરે મહિલા જ્યારે પ્રેમીના ઘરે પહોંચી તો તેના પરિવારજનોએ હંગામો ખડો કર્યો અને મારપીટ કરી ઘરમાંથી કાઢી દીધો. અંતે મહિલા રોડ પર લોકોને બેહોશ મળી અને તેના બે બાળકો રડતા હતા.

26 November, 2020 08:45 IST

વિડિઓઝ

લખનઉના પરિવારની આત્મહત્યા: ઝેર પીવાથી આખો પરિવાર મોતને ભેટ્યો, આત્મહત્યા નોટ મળી

લખનઉના પરિવારની આત્મહત્યા: ઝેર પીવાથી આખો પરિવાર મોતને ભેટ્યો, આત્મહત્યા નોટ મળી

લખનઉના આસરફાબાદ વિસ્તારમાં એક ગમગીન ઘટના સામે આવી છે જ્યાં રસ્તુગી પરિવારના ત્રણ સભ્યો - શોભિત, તેમની પત્ની સુચિતા અને તેમની કિશોરી પુત્રી ખ્યાતીએ કથિત રીતે ઝેર પી લઈ આત્મહત્યા કરી લીધી. ઘટના સ્થળેથી એક આત્મહત્યા નોટ મળી આવી છે અને પોલીસ હવે આ હૃદયવિદ્રાવક ઘટનાના કારણોની તપાસ કરી રહી છે.

30 June, 2025 08:29 IST | Lucknow
પત્ની અને તેના પરિવારે પુનીતને માનસિક ત્રાસ આપ્યો, મૃતકના પરિવારનું કહેવું

પત્ની અને તેના પરિવારે પુનીતને માનસિક ત્રાસ આપ્યો, મૃતકના પરિવારનું કહેવું

દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારમાં મંગળવારે આત્મહત્યા દ્વારા મૃત્યુ પામેલા 40 વર્ષીય વેપારી માલિકના મૃત્યુ બાદ, મૃતકના પરિવારે પુનીત ખુરાના તરીકે ઓળખાતા તેની પત્ની અને તેના પરિવાર પર પુનીતને માનસિક ત્રાસ આપવાનો અને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. મૃતકની બહેન, પુનીતની પત્ની, તેની બહેન અને માતા-પિતા સાથે મળીને તેને માનસિક ત્રાસ આપતી હતી અને હેરાન કરતી હતી અને પુનીતે નોંધ પણ કરી હતી. એક વિડિયો જેમાં તેણે તેની સાથે જે સતામણીનો સામનો કરવો પડ્યો હતો તેની વિગતોનો ઉલ્લેખ કર્યો હતો."તેણી, તેની બહેન અને તેના માતા-પિતાએ તેને માનસિક રીતે ત્રાસ આપ્યો હતો અને તેને હેરાન કર્યા હતા. લગભગ 59 મિનિટનું વિડિયો રેકોર્ડિંગ છે, જેમાં પુનીતે તેને જે કનડગતનો સામનો કરવો પડ્યો હતો તેની વિગતો દર્શાવી છે. મહિલાએ પુનીતનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ હેક કરી લીધું હતું," બહેને કહ્યું.

02 January, 2025 05:28 IST | New Delhi
એન્જિનિયર અતુલ સુભાષના ભાઈએ ન્યાય માટે કરી ભાવુક અપીલ

એન્જિનિયર અતુલ સુભાષના ભાઈએ ન્યાય માટે કરી ભાવુક અપીલ

બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષના ભાઈએ એક ભાવનાત્મક અપીલ કરી હતી, જેમાં તેમણે પુરુષો સામે થતા હેરાસમેન્ટ માટે કાયદાકીય સુરક્ષાની ખોટને લઈને ચિંતાઓ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આત્મહત્યાના ગંભીર મામલાની છતાં પણ અત્યાર સુધીમાં કોઈ ધરપકડ થઈ નથી, અને પરિવાર આ કેસમાં ન્યાય માટે કાનૂની લડત લડવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, "મેં 9 તારીખે કેટલાક લોકો સામે એફઆઈઆર નોંધાવી હતી. તે લોકો તેમના ઘરોમાંથી ભાગી ગયા છે. થોડા દિવસ પહેલા એક વિડિઓમાં તેઓએ કહ્યું હતું કે તેઓ મીડિયા સાથે વાત નહીં કરે. જો આ સિસ્ટમની નિષ્ફળતા નથી, તો પછી શું છે? મારા ભાઈની અંતિમ ઈચ્છા હતી કે જો તેને ન્યાય મળે, તો તેની રાખ ગંગામાં વિસર્જિત કરવી જોઈએ, પરંતુ જો ન્યાય ન મળે, તો તેને કોર્ટના સમક્ષ ગટરમાં ફેંકવી જોઈએ. જો કોર્ટમાં બેઠેલા ન્યાયમૂર્તિઓ પણ ભ્રષ્ટાચારમાં સામેલ હોય, તો ન્યાયની આશા છોડી દેવી જોઈએ."

13 December, 2024 02:33 IST | Bengaluru
અતુલ સુભાષ કેસ: બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યાની લગ્ન કાયદામાં લિંગ-તટસ્થ જોગવાઈઓ

અતુલ સુભાષ કેસ: બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યાની લગ્ન કાયદામાં લિંગ-તટસ્થ જોગવાઈઓ

બેંગલુરુ સ્થિત ટેકી અતુલ સુભાષની આત્મહત્યા અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ લગ્નમાં બંને ભાગીદારોને બચાવવા માટે લિંગ-તટસ્થ કાયદાની માંગ કરી છે. ANI સાથે વાત કરતા, સૂર્યાએ સમાજના મૂળ તરીકે પરિવારના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે સૂચન કર્યું કે પરિવાર સંબંધિત કાયદાઓની સમીક્ષા કરવાનો અને જ્યાં શક્ય હોય ત્યાં તેમને વધુ લિંગ-તટસ્થ બનાવવાનો સમય છે કે જેથી બંને ભાગીદારો સમાન રીતે સુરક્ષિત રહે. સૂર્યાએ ચિંતા વ્યક્ત કરી કે એક ભાગીદાર દ્વારા કાયદાનો દુરુપયોગ થઈ શકે છે, જે કુટુંબના એકમને નુકસાન પહોંચાડી શકે છે અને ગંભીર સામાજિક સમસ્યાઓ તરફ દોરી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સમાજની સુખાકારી માટે કુટુંબ સંસ્થાનું રક્ષણ કરવું જરૂરી છે.

12 December, 2024 05:51 IST | New Delhi
અનિલ મહેતાની પ્રાર્થના સભામાં કરીના કપૂર, શ્વેતા બચ્ચન અને મનીષ મલ્હોત્રા...

અનિલ મહેતાની પ્રાર્થના સભામાં કરીના કપૂર, શ્વેતા બચ્ચન અને મનીષ મલ્હોત્રા...

મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતા માટે શુક્રવારે સાંજે `આયેશા મનોર`માં પ્રાર્થના સભા યોજાઈ હતી. બોલિવૂડના અસંખ્ય સ્ટાર્સ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા. કરિના કપૂર, કરિશ્મા કપૂર મનીષ મલ્હોત્રા અને શ્વેતા બચ્ચન અરોરા પરિવારના દુઃખદ સમયમાં તેમણિ સાથે ઉભા રહ્યાં હતા. પ્રાર્થના સભામાં ખાન પરિવારના સભ્યોમાંથી મલાઈકાનો ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાન, અર્પિતા ખાન શર્મા અને અલવીરા ખાન આ દુર્ઘટનાના પગલે અરોરા પરિવારને ટેકો આપવા માટે એકસાથે આવ્યા હતા. ખાન પરિવારના સ્ટાર કિડ્સ અરહાન, અયાન, અલીઝેહ અને નિર્વાન પણ ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા.

14 September, 2024 07:01 IST | Mumbai
ભોપાલમાં ચાહકે આત્મહત્યા કરી હોવાની વાત પર સોનાલી બેન્દ્રેને આપ્યું રિએક્શન

ભોપાલમાં ચાહકે આત્મહત્યા કરી હોવાની વાત પર સોનાલી બેન્દ્રેને આપ્યું રિએક્શન

મિડ-ડેની બોમ્બે ફિલ્મ સ્ટોરીની વાતચીતમાં, હોસ્ટ મયંક શેખરે અભિનેત્રી સોનાલી બેન્દ્રેને ભોપાલમાં તેના એક ચાહકે કથિત રીતે તળાવમાં કૂદીને આત્મહત્યા કરી હોવાની માહિતી આપી હતી. આ ચાહકે જ્યારે સોનાલીએ ભોપાલની મુલાકાત લીધી ત્યારે આ ફૅન અભિનેત્રીને મળી ન શક્યો જેને લીધે તે નિરાશ થઈ ગયો હતી. આ સાંભળીને સોનાલી ચોંકી ગઈ અને તેણે ફૅન કલ્ચર અને વર્શીપના જોખમો વિશે વાત કરી.

28 June, 2024 09:34 IST | Mumbai
Israel-Hamas Conflict: હિઝબુલ્લાએ ઇઝરાયેલમાં 25 રોકેટ, 3 સ્યુસાઇડ ડ્રોન છોડ્યા

Israel-Hamas Conflict: હિઝબુલ્લાએ ઇઝરાયેલમાં 25 રોકેટ, 3 સ્યુસાઇડ ડ્રોન છોડ્યા

20 નવેમ્બરના રોજ લેબનોનથી હિઝબુલ્લાહે 25 રોકેટ અને 3 આત્મઘાતી ડ્રોન લોન્ચ કર્યા જેના પરિણામે ઉત્તરી ઇઝરાયેલમાંથી ધુમાડાના ગોટેગોટા ઉછળતા જોવા મળ્યા. આ હિંસા ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ-હમાસ સંઘર્ષમાંથી એક છે.

21 November, 2023 02:04 IST | Gaza

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK