સિરીઝમાં પાછળ ચાલી રહેલી ટીમ ઇન્ડિયા વિશે તેઓ કહે છે, ‘શુભમન ગિલને સમય આપો, કૅપ્ટન તરીકે આ તેની પહેલી સિરીઝ છે
28 July, 2025 10:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondentકપિલ દેવ નવા ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલ વિશે કહે છે...તે એક સારો અને પ્રતિભાશાળી છોકરો છે
21 June, 2025 07:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondentમૅન્ચેસ્ટર મેટ્રોપૉલિટન યુનિવર્સિટી સાથે સહયોગ કરીને એક વર્ષ દરમ્યાન સ્નાયુઓની શક્તિ, સહનશક્તિ, ગ્લુકોઝ અને ઑક્સિજન સ્તર માપવા માટે માળખાગત મૂલ્યાંકન કરાવ્યું હતું
21 June, 2025 07:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondentકૅપ્શનમાં લખ્યું કે ‘જૂનું આલબમ જોઈને મને ખ્યાલ આવે છે કે સમય કેવી રીતે પસાર થઈ જાય છે અને આપણે દિવસો નહીં પણ ક્ષણો યાદ રાખીએ છીએ.’
21 June, 2025 07:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondentભારતને વર્લ્ડ કપ જિતાડી આપનાર કૅપ્ટન કપિલ દેવ (૧૯૮૩), મહેન્દ્ર સિંહ ધોની (૨૦૦૭ અને ૨૦૧૧) અને રોહિત શર્મા (૨૦૨૪) હાલમાં સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. તેઓ એક ઍડ-શૂટમાં સાથે જોવા મળ્યા હતા.
22 March, 2025 07:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondentહાલમાં સ્ટાર બૅટર વિરાટ કોહલીએ વિદેશ-ટૂર પર ફૅમિલીને લઈ જવાની વાતને સમર્થન આપ્યું હતું.
20 March, 2025 06:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondentબૅન્ગલોરમાં આવેલી રાષ્ટ્રીય ક્રિકેટ ઍકૅડેમી આજકાલ ખેલાડીઓ માટે રીહૅબ કેન્દ્ર બની ગઈ છે, જ્યાં પ્લેયર્સ પ્રૅક્ટિસ કરતાં ફિટ થવામાં વધુ સમય વિતાવી રહ્યા છે.
17 February, 2025 06:55 IST | Bengaluru | Gujarati Mid-day Correspondentભારતીય બોર્ડે કડક નિયમોને કારણે રોહિત શર્મા અને વિરાટ કોહલીને રણજી ટ્રોફીની મૅચ રમવાની ફરજ પાડી એ કપિલ દેવને ગમ્યું નથી.
14 February, 2025 09:32 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentIndia vs England 2nd Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન યજમાન ટીમના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ૧૫૦થી વધુ ટેસ્ટ વિકેટ સાથે ભારતીય ઝડપી બોલરોના એલિટ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. ચાલો જાણીએ જસપ્રીત બુમરાહ પહેલા એલિટ લિસ્ટમાં કેટલા ભારતીય સામેલ છે… (તસવીરો : એએફપી, ફાઇલ તસવીર)
05 February, 2024 03:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent૧૯૭૫નું વર્ષ અને આજે ૨૦૨૩નું વર્ષ. ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થયાને ૪૮ વર્ષ થયાં. આ ૪૮ વર્ષમાં દર ચાર વર્ષના અંતરાલ અનુસાર કુલ ૧૨ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ રમાઈ ચૂકી છે. ક્રિકેટનો જન્મ જ્યાંથી થયો એ દેશ ઇંગ્લૅન્ડમાં પહેલો વર્લ્ડ કપ ૧૯૭૫માં રમાયો અને વેસ્ટ ઇન્ડીઝ પહેલા વર્લ્ડ કપનું ચૅમ્પિયન બન્યું ત્યારથી આજ સુધી ક્રિકેટક્ષેત્રે અનેક વિક્રમો સર્જાઈ ચૂક્યા છે. જોકે જે દેશમાં ક્રિકેટ ગાંડપણની હદ સુધી વહાલું છે એમ કહી શકાય એવા દેશે વર્લ્ડ કપનો એક અનોખો વિક્રમ પોતાને નામે કર્યો છે એ ખબર છે કે નહીં? એ દેશ એટલે બીજું કોઈ નહીં પણ આપણું ભારત! ભારત એકમાત્ર એવો દેશ છે જે વર્લ્ડ કપનાં ત્રણેય ફૉર્મેટમાં ચૅમ્પિયન બન્યું છે. પહેલાં વર્લ્ડ કપમાં ૬૦ ઓવરની મૅચ રમાતી હતી જેમાં આપણે કપિલ દેવના નેતૃત્વમાં ૧૯૮૩માં જીત્યા. ત્યાર બાદ ૫૦ ઓવરની મૅચ રમાતી થઈ અને ધોનીના નેતૃત્વમાં ૨૦૧૧માં આપણે ચૅમ્પિયન બન્યા અને T૨૦ વર્લ્ડ કપ તો ૨૦૦૭માં જીત્યા જ છીએ. ધોનીની વાત થાય ત્યારે લીડરશિપની વાત ન થાય એવું બને નહીં. અત્યાર સુધીના વર્લ્ડ કપ પર નજર નાખીએ તો ખ્યાલ આવે કે મોટા ભાગની ચૅમ્પિયન્સ ટીમની જીતમાં સૌથી મોટું પ્રદાન કૅપ્ટન્સનું રહ્યું છે, તેમની લીડરશિપનું રહ્યું છે... પછી ભલે એ ૨૦૧૧નો કૅપ્ટન કૂલ માહી હોય કે ૧૯૯૨નો કૅપ્ટન કરેજિયસ ઇમરાન ખાન (સેમી ફાઇનલમાં બીમાર ઇન્ઝમામને રમાડવાનો નિર્ણય ખબર છેને?). આ વખતે રોહિત શર્માની લીડરશિપની બરાબરની ઍસિડ-ટેસ્ટ થવાની છે ત્યારે જાણી લઈએ અત્યાર સુધીના વર્લ્ડ કપમાંના સ્ટ્રૉન્ગ લીડર્સને. હા, આમાં સ્ટીવ વૉ, રિકી પૉન્ટિંગ અને માઇકલ ક્લર્કનો સમાવેશ એટલા માટે નથી કે તેમને એવી જબરદસ્ત ટીમ વારસામાં મળી હતી કે એ ટીમ ફૉર્મમાં રમે એટલો જ તેમની પાસે પડકાર હતો. જોકે એનો એવો અર્થ નથી કે તેઓ ગ્રેટ લીડર્સ નથી.
01 October, 2023 12:15 IST | Mumbai | Aashutosh Desaiઆઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ મહાકુંભની આ ૧૩મી એડિશન ભારતમાં રમાશે, જેની શરૂઆત પાંચમી ઑક્ટોબરથી થશે અને ફાઇનલ મૅચ ૧૯ નવેમ્બરે રમાશે, જેમાં ભારતના અભિયાનની શરૂઆત ૮ ઑક્ટોબરથી ચેન્નઈમાં ઑસ્ટ્રેલિયા સામે થશે. જોકે બધાને ખ્યાલ હશે જ કે ભારતના દિગ્ગજ સુકાની કપિલ દેવની આગેવાનીમાં ૧૯૮૩ અને ત્યાર બાદ કૅપ્ટન-કૂલ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ૨૦૧૧માં વર્લ્ડ કપનો તાજ જીત્યા હતા. બીજી તરફ એક અનોખો રેકૉર્ડ ભારતના નામે છે કે ૬૦ અને ૫૦ ઓવરનો વર્લ્ડ કપ જીતનાર ભારત એકમાત્ર દેશ છે, પરંતુ વર્લ્ડ કપની શરૂઆત થઈ ત્યારથી ભારત એનો હિસ્સો રહ્યું છે અને ઑસ્ટ્રેલિયા (પાંચ વાર) તથા વેસ્ટ ઇન્ડીઝ (બે વાર)ને બાદ કરતાં ભારત એકમાત્ર દેશ છે, જે એકથી વધુ વર્લ્ડ કપ ટાઇટલ (૧૯૮૩ અને ૨૦૧૧) જીત્યો છે. તો ચાલો જાણીએ ભારતની ક્રિકેટ વર્લ્ડ કપની મુસાફરીને.
01 October, 2023 11:43 IST | Mumbai | Adhirajsinh Jadejaરણવીર સિંહ, દીપિકા પાદૂકોણ, કપિલ દેવ, રોમી ભાટીયા, આલિયા ભટ્ટ, પંકજ ત્રિપાઠી, કરણ જોહર, જ્હાનવી કપૂરથી માંડીને રોહિત શેટ્ટી, કબીર ખાન અને નોરા ફતેહી પણ પહોંચ્યા હતા 83ના સ્ક્રીનિંગમાં. જુઓ આ સિતારાઓની સિક્સર અને ફોર જેવી શાનદાર ચોટદાર અદાઓ
24 December, 2021 01:13 IST | Mumbai૧૯૮૪ની ટુર્નામેન્ટમાં આપણો વિજય ભારતીય ક્રિકેટમાં ક્રાંતિની શરૂઆત હતી જ્યારે ભારતીય ખેલાડીઓને ‘વન-ડે’નું ફોર્મ અને ફોર્મેટ બંન્ને સમજાવા માંડ્યા હતા. ડાયરેક્ટર કબીર ખાન (Kabir Khan)ની ફિલ્મ 83 આ મહિને રિલીઝ થવાની છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે ગણતરીના કલાકોમાં તેને લાખો લોકોએ જોયું અને કપિલ દેવ (Kapil Dev)ના અવતારમાં રણવીર સિંહ (Ranveer Singh)ના ભારે વખાણ થયા. આ ફિલ્મ રિલીઝ થશે ત્યારે તે સમયની મેચની રસાકસી, તાણ અને એક્સાઇટમેન્ટ બધું જ ફરી જીવંત થશે. ચાલો જાણીએ કે કયો અભિનેતા કયા ક્રિકેટરનું પાત્ર ભજવી રહ્યો છે.
23 December, 2021 10:48 IST | Mumbaiઆજે ક્રિકેટર ઓફ સેન્ચુરી કપિલ દેવ 62 વર્ષના થયા છે. કપિલ દેવ એકમાત્ર પ્લેયર છે જેણે બોલ અને બેટ બન્ને સાથે વિરોધી ટીમોને હંમેશા પરેશાન કર્યા છે. ચાલો જોઈએ મહાન દિગ્ગજ ઓલરાઉન્ડરની યાદગાર પળોને.
06 January, 2021 08:45 ISTરણવીર સિંહ આ દિવસોમાં ક્રિકેટર બની રહ્યો છે. ક્રિકેટર બનવા માટે રણવીર સિંહ ખાસ ક્રિકેટર સ્પેશિયલ કપિલ દેવ પાસે ટ્રેનિંગ લેવા પહોચ્યો છે. રણવીર સિંહ તેની આગામી ફિલ્મ '83 ફિલ્મની તૈયારીઓ કરી રહ્યો છે અને ફિલ્મમાં કપિલ દેવનો રોલ કરશે. કપિલ દેવની સ્ટાઈલને કોપી કરવા ખાસ ટ્રેનિંગ લઈ રહ્યો છે રણવીર. જુઓ તેની ટ્રેનિંગની ખાસ તસવીરો (ફોટો: પલ્લવ પાલિવાલ )
06 April, 2019 02:59 ISTભારતમાં મેન્સ પ્રોફેશનલ ગોલ્ફની સત્તાવાર મંજૂરી આપતી સંસ્થા, પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઑફ ઇન્ડિયા (PGTI) સાથે ભાગીદારીમાં, `અદાણી ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025` ના લૉન્ચ સાથે ભારતીય પ્રોફેશનલ ગોલ્ફમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. અદાણી ગ્રુપની આ પહેલનો હેતુ ગોલ્ફની સુલભતાને પ્રોત્સાહન અને વિસ્તૃત કરવાનો અને તેને મેન સ્ટ્રીમ સ્પોર્ટ્સ તરીકે તેનો દરજ્જો વધારવાનો છે, અને ભારતમાંથી આગામી પેઢીના વૈશ્વિક ચેમ્પિયનને પણ વિકસાવવાનો છે. આ ભાગીદારી અમદાવાદમાં બેલ્વેડેર ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ ખાતે સંયુક્ત અદાણી-PGTI ગોલ્ફ તાલીમ એકેડેમીની સ્થાપના સુધી વિસ્તરી છે.
29 March, 2025 07:02 IST | Mumbaiભારતીય દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવે અગાઉ ખુલાસો કર્યો હતો કે તેમને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ક્રિકેટરે કહ્યું હતું કે મને ત્યાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તેઓએ મને બોલાવ્યો ન હતો, તેથી હું ગયો ન હતો. હું ઇચ્છતો હતો કે `83ની આખી ટીમ મારી સાથે હોય, પરંતુ મને લાગે છે કે તે આટલી મોટી ઇવેન્ટ અને જવાબદારીઓ સંભાળવામાં એટલા વ્યસ્ત છે કે તેઓ ભૂલી જાય છે" કપિલે મીડિયાને કહ્યું.
21 November, 2023 04:02 IST | MumbaiADVERTISEMENT
ADVERTISEMENT