તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બી.એ.પી.એસ. હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરનું પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મંદિર અને પરિસરના લોકાર્પણ સાથે જ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિરનું નિર્માણ થયું છે એવું કહી શકાય. આ પ્રસંગે ઘણા આયોજનો છે. જુઓ તસવીરી ઝલક
04 February, 2025 11:38 IST | Johannesburg | Gujarati Mid-day Online Correspondent