મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલો અને બ્રાઝિલિયન મૉડલે પહેરેલો ફ્યુઝન સાડી-લુક સોશ્યલ મીડિયામાં ટ્રોલ થયો
28 July, 2025 01:37 IST | New Delhi | Gujarati Mid-day Correspondentસંસદમાં કંગના રનૌતનો આ લુક હાલમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે
27 July, 2025 06:56 IST | New Delhi | Gujarati Mid-day Correspondentઆઝાદ મેદાનની નજીક આવેલી ફૅશન સ્ટ્રીટની નવી ડિઝાઇન બાબતે વેપારીઓ અને BMC વચ્ચે મડાગાંઠ સર્જાઈ છે ત્યારે ૩૭ વર્ષ પહેલાં ૧૧૨ ફેરિયાઓને અહીં સ્થળાંતરિત કરીને શરૂ થયેલી આ આઇકૉનિક ફૅશન-માર્કેટ વિશે જાણીએ
26 July, 2025 03:18 IST | Mumbai | Heena Patelઆંખોની પફીનેસને દૂર કરવા માટે અને મેકઅપ પહેલાં ગ્વા શા નામનો પથ્થર બહુ કામની ચીજ માનવામાં આવે છે
26 July, 2025 06:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondentસ્કૅલપનો રંગ પીળાશ પડતો હોય એનો અર્થ એ છે કે તમારું સ્કૅલ્પ હેલ્ધી નથી. સામાન્ય રીતે હેલ્ધી સ્કૅલ્પ ગુલાબી અથવા સફેદ રંગનું હોય છે
25 July, 2025 01:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondentવ્યસ્ત જીવનશૈલી વચ્ચે વારંવાર સૅલોંમાં જવાનો સમય મળતો ન હોય અને કેમિકલવાળા બ્લીચથી ચહેરાને ડૅમેજ થતું બચાવવું હોય તો હોમમેડ નુસખા હાજર છે
25 July, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondentસ્કિન-કૅર રૂટીનમાં આપણે વર્ષોથી જેનો ઉપયોગ કરતા આવ્યા છીએ એ હળદર ચહેરા પર લગાવવાથી સ્કિનને નુકસાન થતું હોવાનું અનેક ડર્મેટોલૉજિસ્ટ કહેતા હોય છે. એવું શા માટે એ એક્સપર્ટ પાસેથી જ જાણી લઈએ
24 July, 2025 01:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondentઆવી જ એક બીજી વસ્તુ એટલે સનસ્ક્રીન. દિવસમાં દર ત્રણ-ચાર કલાકે સનસ્ક્રીન લોશન અપ્લાય કરવાનું હોય ત્યારે ઘણા લોકો એને બૅગની અંદર પોતાની સાથે રાખીને ફરતા હોય છે
24 July, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondentલિવિંગ રૂમમાં સમજદારીપૂર્વક થોડા ફેરફાર કરી બોરિંગ લુકને થોડો ક્રીએટિવ ટચ આપી શકાય આપણી લાઇફસ્ટાઇલનું પ્રતિબિંબ લિવિંગ રૂમના ડેકોરથી દેખાઈ આવે છે. પરિવાર સાથે સૌથી વધુ સમય વિતાવાતો હોવાથી આ એરિયામાં સારી ઊર્જાનો સંચાર થાય એ માટે લિવિંગ રૂમ સુઘડ ગોઠવાયેલો અને સારો રહે એ મહત્ત્વનું છે. જ્યારે કોઈ મહેમાન ઘરમાં પ્રવેશે તો તમારા લિવિંગ રૂમને જોઈને પહેલી ઇમ્પ્રેશન પોતાના મગજમાં બાંધી લે છે. તેથી ઘરના આ ભાગમાં અમુક કેટલાક નાના ફેરફારો કરીને એને રિચ લુક આપી શકાય.
18 July, 2025 01:42 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentBTS મેમ્બર કિમ તાહ્યુંગ ઉર્ફે V હાલમાં સેલિનના સ્પ્રિંગ 2026 ફૅશન શો માટે પૅરિસમાં છે. તાજેતરમાં જ આ સ્ટારે મિત્રો સાથે શહેરમાં આનંદ માણતા પોતાની કેટલીક તસવીરો શૅર કરી છે. (તસવીરો: મિડ-ડે)
08 July, 2025 06:59 IST | Paris | Gujarati Mid-day Online Correspondentમેકઅપ પહેલાં સ્કિનકૅર માટેનાં અમુક સ્ટેપ્સનું અનુસરણ તમારા મેકઅપને વધુ નૅચરલ અને સ્મૂધ બનાવશે અને ત્વચાના ટેક્સ્ચરને સુધારશે ડાન્સ, ફૅશન અને ફિટનેસ માટે લોકપ્રિય થયેલી મલાઇકા અરોરા તેની હેલ્થ અને ત્વચાની દેખરેખમાં કોઈ કસર છોડતી નથી. તેની ગ્લોઇંગ અને ફ્લૉલેસ એવી નિખરતી ત્વચા યુવતીઓને પણ શરમાવે એવી છે. ૫૧ વર્ષની ઉંમરમાં પણ ત્વચાને કઈ રીતે યુવાન રાખવી એ ખરેખર મલાઇકા પાસેથી શીખવા જેવું છે. સેલ્ફ-કૅરને પ્રાધાન્ય આપતી આ ફૅશનિસ્ટા મેકઅપ પહેલાં કરવામાં આવતી સ્કિનકૅર સ્ટેપ-બાય-સ્ટેપ કઈ રીતે કરે છે એ જાણી લેશો તો તમે પણ મલાઇકાની જેમ ગ્લો કરશો એ પાકું. પ્રી-મેકઅપ સ્કિનકૅર રિચ્યુઅલ્સનાં આ છ સ્ટેપ્સને અનુસરશો તો તમારી ત્વચાનું ટેક્સ્ચર સુધરશે, તમારો ચહેરો ફ્રેશ લાગશે તથા મેકઅપ વધુ નૅચરલ અને સ્મૂધ દેખાશે.
18 June, 2025 02:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondentમિસ ઇંગ્લૅન્ડ મિલ્લા મૅગી ચોંકાવનારા આક્ષેપો કરીને ભારતમાં યોજાઈ રહેલી મિસ વર્લ્ડ સ્પર્ધા છોડીને જતી રહી છે ત્યારે આ સવાલ પૂછીએ મુંબઈની એવી કેટલીક લેડીઝને જે આ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે ભારતમાં હૈદરાબાદમાં યોજાઈ રહેલી મિસ વર્લ્ડ ૨૦૨૫ સ્પર્ધામાંથી તાજેતરમાં મિસ ઇંગ્લૅન્ડ મિલ્લા મૅગી ચોંકાવનારા આક્ષેપો કરીને અધવચ્ચેથી જ ખસી ગઈ અને સ્વદેશ જતી રહી. મિસ ઇંગ્લૅન્ડે કહ્યું કે તેને આ બ્યુટી-કૉન્ટેસ્ટમાં પ્રૉસ્ટિટ્યુટ હોવા જેવી લાગણી થતી હતી અને પુરુષ સ્પૉન્સરો સામે એ રીતે પેશ કરવામાં આવતી હતી જાણે અમારે તેમનું મનોરંજન કરવાનું હોય. મિલ્લા મૅગીની આ રીતની એક્ઝિટ ભારતમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરેય ચર્ચાનું કારણ બની છે. મિસ વર્લ્ડનાં ૭૪ વર્ષમાં કોઈ સ્પર્ધક અધવચ્ચેથી કૉન્ટેસ્ટ મૂકીને ઘરે જતી રહી હોય એવું પહેલી વાર બન્યું છે. સ્પર્ધામાં ભાગ લેવા હૈદરાબાદ આવેલી મિલ્લા મૅગીએ ઇંગ્લૅન્ડ પહોંચ્યા બાદ આયોજકો પર ગંભીર આક્ષેપો લગાવતાં બ્રિટિશ અખબારને ઇન્ટરવ્યુ આપતાં જણાવ્યું હતું, ‘અમને ઇન્વેસ્ટર્સ સાથે સમય વિતાવવાનું અને મનોરંજન કરવાનું કહેવામાં આવતું હતું. સ્પર્ધકોને આખો દિવસ મેકઅપ કરીને બેસવાની અને નાસ્તો કરતી વખતે પણ બૉલ ગાઉન પહેરવાની ફરજ પાડવામાં આવતી હતી. મારી સાથે પ્રૉસ્ટિટ્યુટ જેવો વ્યવહાર થઈ રહ્યો છે એવું ફીલ થતું હતું. દરેક ટેબલ પર છ મહેમાનો અને બે છોકરીને બેસાડવામાં આવતી અને મહેમાનોને ખુશ કરવાનું કહેવામાં આવતું હતું. આ બધું જોઈને મને ખરાબ લાગ્યું છે, હું કોઈનું મનોરંજન પૂરું પાડવા માટે નહોતી આવી. સ્પર્ધામાં ભાગ લેતી ૧૦૯ છોકરીઓને બોરિંગ કહીને ઠપકો આપવામાં આવતો હતો. સ્પર્ધક સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો હતો અને હું એ સહન કરી શકી નહીં.’ આ ઘટનાક્રમને પગલે ‘મિડ-ડે’ એ બ્યુટી-કૉન્ટેસ્ટના જગત સાથે સંકળાયેલી કેટલીક મહિલાઓ સાથે વાત કરીને આ દુનિયા કેટલી સેફ છે એ જાણવાનો પ્રયાસ કર્યો.
30 May, 2025 12:54 IST | Hyderabad | Kajal Rampariyaમુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી ફક્ત બિઝનેસ વર્લ્ડમાં જ નહીં પણ ફેશન જગતમાં પણ એક મોટું નામ છે. અંબાણી પરિવારની સૌથી વધુ ફેશનેબલ સભ્યા ઈશા કોઈ ઇવેન્ટમાં જાય અને તેમના લુક્સની ચર્ચા ન થાય એ તો કેવી જ રીતે શક્ય હોય. પછી તે લગ્ન હોય કે કોઈ ગ્લોબલ ઇવેન્ટ. ઈશા અંબાણી મેટ ગાલાની ગ્લેમરસ સાંજનો ભાગ બની, અને દર વખતની જેમ આ વખતે પણ તેના લુકને સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. એટલું જ નહીં પણ મેટ ગાલાના આઈકૉનિક કાર્પેટ પર પગલું મૂકતાં જ ઈશા અંબાણીએ બધી જ લાઈમલાઈટ આકર્ષી લીધી. નીતા અંબાણી પાસે રાજવી પરિવારના શાહી હારથી ઇન્સ્પાયર્ડ નેકલેસ છે, જે ઈશા અંબાણીએ મેટ ગાલા ઈવેન્ટમાં પહેર્યો. નેકલેસની કિંમત લગભગ 839 કરોડ રૂપિયા છે. તો જાણો ઈશા અંબાણીના મેટ ગાલા લુક વિશે...
07 May, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઑફિસની મીટિંગમાં ૧૦ મિનિટ જ બાકી હોય અને વિડિયો-કૉલમાં પ્રેઝન્ટેશન આપવાનું હોય તો? સારાં કપડાં અને ઍક્સેસરીઝ તો પહેરી લેવાય છે, પણ મેકઅપનાં લાંબાંલચ સ્ટેપ્સને ફૉલો કરવાનો કંટાળો અને આળસ આવી જાય છે. આવા સંજોગોમાં પાંચ સૌથી સરળ અને ક્વિક હૅક્સ ફૉલો કરીને મિનિમલ મેકઅપ થઈ જાય તો? ઇન્ટરનેટ પર અત્યારે આવો જ એક લેઝી ગર્લ મેકઅપ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેને મેકઅપ કરવો ટાઇમ-કન્ઝ્યુમિંગ લાગતો હોય અને આળસ આવતી હોય તે લોકોને મહેનત વગર સરળતાથી સારો અને મિનિમલ લુક મળી જાય એને લેઝી ગર્લ મેકઅપનું નામ આપવામાં આવ્યું છે.
21 April, 2025 04:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondentગરમીમાં પરસેવો બહુ થતો હોય ત્યારે એ કપડામાં ડાઘ છોડી જાય છે, જેને કેટલાક ઘરગથ્થુ નુસખાથી દૂર કરી શકાય છે. ગરમીની સીઝનમાં સફેદ શર્ટ અથવા ટૉપ પર પરસેવાના ડાઘ થવા બહુ કૉમન છે, પણ આ જિદ્દી ડાઘ નૉર્મલ વૉશથી નીકળતા ન હોવાથી સફેદ કપડાં પહેરવાલાયક નથી રહેતાં અને ફેંકવાની નોબત આવે છે. એમાં પણ નવાં કપડાં હોય તો એમને ફેંકવાનો જીવ ચાલતો નથી ત્યારે કેટલાક ઘરગથ્થુ નુસખાથી પરસેવાના ડાઘથી સહેલાઈથી છુટકારો મેળવી શકાય છે.
19 April, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondentદરેક વખતે નવા ડ્રેસ સાથે મૅચિંગ નેઇલ પૉલિશ લેવી શક્ય ન હોવાથી આઇશૅડો પૅલેટની મદદથી ઘરે જ ડ્રેસના મૅચિંગ શેડ્સ બનાવી શકાય છે. કોઈ પ્રસંગ માટે તૈયાર થઈને બહાર જવાનું હોય તો સારા ડ્રેસની સાથે સૂટ થાય એવો મેકઅપ અને હેરસ્ટાઇલ તો મસ્ટ-હૅવ થિંગ હોય જ છે, પણ નેઇલ્સનું મેકઓવર પણ જરૂરી હોય છે. દરેક ડ્રેસની મૅચિંગ નેઇલ પૉલિશ જમા કરવી મિડલ ક્લાસ ફૅમિલીની યુવતી માટે નેક્સ્ટ ટુ ઇમ્પૉસિબલ હોય છે. તૈયાર થઈ ગયા બાદ પણ જો નખ પર ધ્યાન જાય અને જૂની મિસમૅચ્ડ નેઇલ પૉલિશ દેખાય તો છેલ્લી ઘડીએ માર્કેટમાંથી નેઇલ પૉલિશ ખરીદવી પણ મુશ્કેલ હોય છે. જોકે એનું સૉલ્યુશન મેકઅપ કિટમાં જ છુપાયેલું છે. જી હા, ડ્રેસના મૅચિંગ શેડની નેઇલ પૉલિશ પાંચ મિનિટમાં ઘરે બનાવી શકાય છે. આ જુગાડ પ્રૉબ્લેમ-સૉલ્વિંગ અને બજેટ-ફ્રેન્ડ્લી તો છે જ, સાથે ડ્રેસની મૅચિંગ નેઇલ પૉલિશ તમારા લુકને પર્ફેક્ટ નહીં પણ સુપરપર્ફેક્ટ બનાવશે.
18 April, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondentકોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટના ખૂબ જ અપેક્ષિત વસંત 2025 પ્રદર્શન માટે મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટના આઇકોનિક પગથિયાંને સ્ટાર્સે રોશનીથી શણગાર્યા. આકર્ષક કોસ્ચ્યુમ અને બોલ્ડ નિવેદનોમાં સજ્જ, વિશ્વભરની સેલિબ્રિટીઓ મેટ ગાલા 2025માં ફેશનની સૌથી મોટી રાત્રિની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા.
06 May, 2025 03:31 IST | New Yorkભારતમાં સૌપ્રથમ વિવિએન વેસ્ટવુડ ફેશન શો ભવ્ય હતો. આ શો ઐતિહાસિક ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે યોજાયો હતો, જેમાં બ્રિટિશ પંક કોચરને ભારતના કારીગરી કાપડ સાથે જોડવામાં આવ્યો હતો. કરીના કપૂર ખાન, જાહ્નવી કપૂર, દિશા પટાની, માનુષી છિલ્લર, રાજકુમારી, આદિત્ય રોય કપૂર સહિત બૉલીવુડ સેલિબ્રિટીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
02 April, 2025 07:38 IST | Mumbaiફેશન ડિઝાઇનરથી ફિલ્મ નિર્માતા સુધી, મનીષ મલ્હોત્રાના સિનેમેટિક વિઝન વિશે બધું જાણો. ફિલ્મ નિર્માણમાં તેમની સફર વિશે, ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ કહ્યું, “ખરેખર, નિર્માણનો વિચાર મને 10 વર્ષ પહેલાં આવ્યો હતો, અને જ્યારે મુઘલ-એ-આઝમ: ધ પ્લે મને ઓફર કરવામાં આવ્યો, ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત હતો કારણ કે મુઘલ-એ-આઝમ મારી પ્રિય ફિલ્મોમાંની એક છે. મેં તેને સહ-નિર્માણ કરવાની ઓફર કરી, પૈસા ક્યાંથી આવશે તે પણ જાણતા ન હતા... મેં લગભગ 3.5 વર્ષ પહેલાં, લગભગ 4 વર્ષ પહેલાં, પ્રોડક્શન કંપની શરૂ કરી, અને મેં એક ટીમ બનાવી. પછી, સ્ક્રિપ્ટો શોધવાની સફર શરૂ થઈ. પરંતુ હું એક વાત વિશે ખૂબ જ સ્પષ્ટ હતો... હું એક નવા અવાજ સાથે નિર્માતા બનવા માંગતો હતો."
31 March, 2025 11:18 IST | Mumbaiગ્રાઝિયા ફેશનનું પિંક કાર્પેટ ગ્લિટ્ઝ અને ગ્લેમરથી ચમક્યું કારણ કે ખુશી કપૂર, વેદાંગ રૈના, મલાઈકા અરોરા, તૃપ્તિ ડિમરી, સામન્થા રૂથ પ્રભુ, બાબિલ ખાન, ટાઇગર શ્રોફ, તમન્ના ભાટિયા અને અન્ય ઘણા કલાકારોએ તેમના અદભુત દેખાવથી સૌનું ધ્યાન ખેંચ્યું. આ કાર્યક્રમમાં સ્થાપિત સ્ટાર્સ અને ઉભરતી પ્રતિભાઓનું મિશ્રણ જોવા મળ્યું, બધાએ કાર્પેટ પર પોતાની શ્રેષ્ઠતા બતાવી. સ્પાર્કલિંગ ગાઉનથી લઈને શાર્પ સુટ સુધી, સાંજ સ્ટાઇલ, ભવ્યતા અને સ્ટાર પાવરનો ઉત્સવ હતો.
20 March, 2025 09:52 IST | Mumbai2025 ગ્રેમીસમાં, યે (અગાઉ કેન્યે વેસ્ટ) એ હેડલાઇન્સ બનાવી હતી, પરંતુ તે તેની પત્ની, બિઆન્કા સેન્સોરી હતી, જેણે તેના હિંમતવાન, લગભગ પારદર્શક ડ્રેસથી સ્પોટલાઇટ ચોરી કરી હતી. શ્રેષ્ઠ રેપ ગીત માટે યે નામાંકન હોવા છતાં, તે સેન્સોરીની બોલ્ડ ફેશન પસંદગી હતી જેણે ઑનલાઇન વિવાદને વેગ આપ્યો હતો. આ દંપતી, જેમણે ડિસેમ્બર 2022 માં લગ્ન કર્યાં હતાં, તેઓ એક ટોળકી સાથે બિનઆમંત્રિત પહોંચ્યા હતા અને બાદમાં તેમને બહાર કાઢવામાં આવ્યા હતા, અટકળોને વેગ આપ્યો હતો અને એવોર્ડ શોમાં તેમના અણધાર્યા દેખાવ તરફ ધ્યાન દોર્યું હતું.
05 February, 2025 06:37 IST | Los AngelesNMACC ખાતે તાજેતરમાં કલાકારો અને તેમની કળાનું વિશિષ્ટ પ્રદર્શન આયોજિત થયું હતું, જે ખૂબ જ આવકાર્ય બનીને દર્શકોનું આકર્ષણ બની રહ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને કાશ્મીરના વિવિધ કલાકારો દ્વારા પ્રદર્શન કરાયેલું તેમના લોકપ્રિય કલા રૂપો અને સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કર્યું. થિથકારા, ચીકનકારી કાપડ, અને કાલીઘાટ પેઇન્ટિંગ જેવા પ્રાચીન કળાના નમૂનાઓ દર્શાવતી આ પ્રદર્શની કલાકારોની મહેનત અને સર્જનાત્મકતાનું મૌલિક પ્રતિબિંબ છે. આ કલા સાથે જોડાયેલા લોકકથાઓ અને વારસાઓ દર્શકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિમાંથી એક નવો વિચાર પ્રદાન કરે છે. આ નમૂનાઓમાંથી પ્રદર્શિત થતી કળાઓ, સંસ્કૃતિ અને વારસો પ્રત્યે ઘનિષ્ઠ માન્યતાઓ માટે શ્રદ્ધા દર્શાવે છે. NMACC આ કળાના મહિમાને ઉજાગર કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.
05 February, 2025 05:50 IST | MumbaiIFFI 2024માં, ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ફિલ્મોનું નિર્માણ અને નિર્દેશન કરવાની તેમની લાંબા સમયથી રાહ જોવાતી ઇચ્છા જાહેર કરી. તેની પ્રથમ ફિલ્મ `સાલી મોહબ્બત` રિલીઝ થયા પછી, તેણે જાહેરાત કરી કે વધુ બે ફિલ્મો તૈયાર છે. તેણે શેર કર્યું કે ફિલ્મો બનાવવાનું તેનું સ્વપ્ન પૂરું કરવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું, કારણ કે તે વર્ષોથી આકર્ષક સામગ્રી બનાવવાનું કામ કરી રહ્યો હતો. મલ્હોત્રાએ સાડા ત્રણ વર્ષ પહેલાં તેમની પ્રોડક્શન કંપની, સ્ટેજ5 પ્રોડક્શન્સ શરૂ કરી હતી અને ત્યારથી તેઓ અનોખી સ્ક્રિપ્ટની શોધમાં હતા. સાલી મોહબ્બત પછી, તેના આગામી પ્રોજેક્ટ્સમાં બન ટિક્કી અને ઉલ જુલૂલ ઇશ્કનો સમાવેશ થાય છે.
27 November, 2024 02:57 IST | Mumbaiમુંબઈમાં તાજેતરમાં એક વાઈબ્રન્ટ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેલિબ્રિટીઝ અને ઇન્ફલ્યુઅન્સર્સની ફેશને સહુનું ધ્યાન ખેંચ્યું હતું. બૉલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ મેટાલિક ગોલ્ડ ક્રૉપ ટૉપ, બોડી-હગિંગ સ્કર્ટને `બ્રેકઆઉટ સ્ટાર` એવોર્ડ જીત્યો હતો. વેદાંગ રૈનાને ‘વન ટુ વૉચ’ એવૉર્ડ મળ્યો હતો. તેણે પ્રિન્ટેડ લુઝ ટી સાથે એસિડ વૉશ્ટ જીન્સ પહેર્યું હતું. સ્પોર્ટ્સ ટ્રેલબ્લેઝર તરીકે ઓળખાતા હાર્દિક પંડ્યાનો લૂક કેઝ્યુલ હતો. આ ઇવેન્ટમાં સાન્યા મલ્હોત્રા, તાનિયા શ્રોફ, કુશા કપિલા, સોનાલી બેન્દ્રે, ગુરફતેહ પીરઝાદા અને ઉર્ફી જાવેદ સહિત અન્ય સ્ટાઇલિશ સેલેબ્સે આ ઈવેન્ટમાં હાજરી આપી હતી.
25 October, 2024 03:20 IST | MumbaiADVERTISEMENT
ADVERTISEMENT