Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ભાઈઓને બનવું હતું પોલીસ, પણ બની ગયા ચોર

આ ભાઈઓને બનવું હતું પોલીસ, પણ બની ગયા ચોર

Published : 09 August, 2024 11:29 AM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખબર પડી ત્યારે કેન્દ્રીય અધીક્ષક સહિતનો સ્ટાફ ચોંકી ઊઠ્યો

ચંપલમાં બ્લુટૂથ ડિવાઇસ

અજબગજબ

ચંપલમાં બ્લુટૂથ ડિવાઇસ


બિહારના આરામાં સિપાહીની જગ્યા માટે પરીક્ષા લેવાઈ રહી હતી. પટણા જિલ્લાના દોરવા ગામનો રવિ શંકર શર્મા અને પીરહી ગામનો વિકી કુમાર પણ સિપાહીની પરીક્ષા આપવા પહોંચી ગયા હતા. કેન્દ્રીય પસંદગી સમિતિએ યોજેલી પરીક્ષામાં આ બન્ને જણ ચંપલમાં બ્લુટૂથ ડિવાઇસ લગાવીને આવ્યા હતા અને કાનમાં ભરાવેલા સ્પીકર સાથે કનેક્ટ કરીને જવાબ લખતા હતા. ખબર પડી ત્યારે કેન્દ્રીય અધીક્ષક સહિતનો સ્ટાફ ચોંકી ઊઠ્યો. બન્નેને પકડી લીધા અને પોલીસ બનવા આવેલા આ બન્ને જણ હવે ચોર બની ગયા છે. આ લોકો જો પોલીસમાં ભરતી થઈ ગયા હોત તો ચોર બિચારા શું કરત.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2024 11:29 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK