Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સફેદ-કાળાં પેન્ગ્વિન તો બહુ જોયાં હશે, હવે સાઉથ જ્યૉર્જિયામાં જોવા મળ્યું ગોલ્ડન પેન્ગ્વિન

સફેદ-કાળાં પેન્ગ્વિન તો બહુ જોયાં હશે, હવે સાઉથ જ્યૉર્જિયામાં જોવા મળ્યું ગોલ્ડન પેન્ગ્વિન

Published : 06 May, 2026 05:22 PM | IST | South Georgia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં હજારોની સંખ્યામાં પેન્ગ્વિનનો કબીલા વસે છે. આ હજારોમાંથી એક ગોલ્ડન પેન્ગ્વિન ખરેખર દુર્લભ છે કેમ કે એના શરીરમાં રંગ આપતા રંજકદ્રવ્યો નથી એને કારણે મેડિકલ ભાષામાં એને ઍલ્બિનિઝમ કહેવાય છે. 

સફેદ-કાળાં પેન્ગ્વિન તો બહુ જોયાં હશે, હવે સાઉથ જ્યૉર્જિયામાં જોવા મળ્યું ગોલ્ડન પેન્ગ્વિન

સફેદ-કાળાં પેન્ગ્વિન તો બહુ જોયાં હશે, હવે સાઉથ જ્યૉર્જિયામાં જોવા મળ્યું ગોલ્ડન પેન્ગ્વિન


બેલ્જિયમના ઍડમ્સ નામના એક વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર સાઉથ જ્યૉર્જિયાના આઇલૅન્ડ પર પેન્ગ્વિનની કૉલોનીમાં અવનવી તસવીરો લેવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેમને એક એવું યુનિક દેખાવવાળું પેન્ગ્વિન જોવા મળ્યું જેનું આખું શરીર સફેદ છે અને જ્યાં સામાન્ય રીતે કાળો ભાગ હોય ત્યાં ગોલ્ડન રંગ છે. સૂરજનાં કિરણો એ ગોલ્ડન રંગ પરથી પરાવર્તિત થતાં પીળો રંગ ચમકી ઊઠે છે. આ પેન્ગ્વિન સાઉથ જ્યૉર્જિયા આઇલૅન્ડના ઍન્ટાર્કટિકા પાસેના ભાગમાં મળી આવ્યું છે. અહીં હજારોની સંખ્યામાં પેન્ગ્વિનનો કબીલા વસે છે. આ હજારોમાંથી એક ગોલ્ડન પેન્ગ્વિન ખરેખર દુર્લભ છે કેમ કે એના શરીરમાં રંગ આપતા રંજકદ્રવ્યો નથી એને કારણે મેડિકલ ભાષામાં એને ઍલ્બિનિઝમ કહેવાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2026 05:22 PM IST | South Georgia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK