અહીં પ્રાણીઓના શિલ્પ છે અને એની વચ્ચે માણસો સેલ્ફી પડાવવા ઊભા રહી જાય છે.
માણસો અને વાઇલ્ડલાઇફ વચ્ચે સહજીવન સંભવ છે એવો સંદેશો આ શિલ્પ આપે છે.
વિદેશોમાં અલગ-અલગ થીમનાં સ્કલ્પ્ચર્સ પ્રદર્શિત થાય છે જે સામાજિક સંદેશો આપતાં હોય છે. અમેરિકાના ન્યુ યૉર્કમાં ઑક્યુલસ વર્લ્ડ ટ્રેડ સેન્ટરની બહાર એક વિચિત્ર શિલ્પ મૂકવામાં આવ્યું છે. નામ છે ‘ધ આર્મ્સ ઑફ ફ્રેન્ડશિપ’. માણસો અને વાઇલ્ડલાઇફ વચ્ચે સહજીવન સંભવ છે એવો સંદેશો આ શિલ્પ આપે છે. એમાં પ્રાણીઓનાં શિલ્પ છે અને એની વચ્ચે માણસો સેલ્ફી પડાવવા ઊભા રહી જાય છે.


