Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બાઇકને અઢેલીને ઊભેલા માણસ સાથે પૂરવેગે દોડતી કાર અથડાઈ, બાઇક લઈને જતી રહી, માણસ બચી ગયો

બાઇકને અઢેલીને ઊભેલા માણસ સાથે પૂરવેગે દોડતી કાર અથડાઈ, બાઇક લઈને જતી રહી, માણસ બચી ગયો

Published : 12 October, 2026 12:31 PM | IST | Thoothukudi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટક્કરને કારણે માણસ ઊછળ્યો અને જમીન પર બેસી પડ્યો

સીસીટીવીમાં કેદ થઈ ઘટના

અજબ ગજબ

સીસીટીવીમાં કેદ થઈ ઘટના


તામિલનાડુના થુટ્ટુકુડી જિલ્લામાં પૂરપાટ વેગે જતી એક કારે ચાની દુકાનની બહાર ઊભેલી બાઇકને જબરદસ્ત ટક્કર મારી દીધી. એ ટક્કરને કારણે બાઇક એ કાર સાથે ઢસડાઈને ક્યાંય સુધી ખેંચાઈ ગઈ, પરંતુ બાઇકને અઢેલીને ઊભો રહેલો યુવાન બાઇકનો સહારો જતો રહેવાથી જમીન પર બેસી પડ્યો. ટક્કરને કારણે માણસ ઊછળ્યો અને જમીન પર બેસી પડ્યો. તેને એક ઘસરકો સુધ્ધાં ન પડ્યો. આ ઘટના એક મંદિર પાસે આવેલી ચાની હાટડી પાસે બની હતી અને નજીકના CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2026 12:31 PM IST | Thoothukudi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK