પાર્કનું ૧૬ જૂને શાનદાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવશે
Offbeat
હૅરી પૉટરની દુનિયા
ટોક્યોમાં બ્લૉકબસ્ટર ‘હૅરી પૉટર’ મૂવી સિરીઝ પર બેઝ્ડ થીમ પાર્ક ગઈ કાલે મીડિયાને બતાવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
‘વૉર્નર બ્રધર્સ સ્ટુડિયો ટૂર ટોક્યો - ધ મેકિંગ ઑફ હૅરી પૉટર’ નામના આ થીમ પાર્કનું ૧૬ જૂને શાનદાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવશે.