Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Tokyo

લેખ

વંદના કટારિયા

ભારતીય વિમેન્સ હૉકી ટીમ માટે સૌથી વધુ ૩૨૦ મૅચ રમનારી વંદના કટારિયા નિવૃત્ત થઈ ગઈ

પદ્‍‍મશ્રી અને અર્જુન પુરસ્કાર વિજેતા પ્લેયરે પોતાના બર્થ-ડે મન્થમાં જ પોતાની ૧૫ વર્ષની સ્વર્ણિમ કરીઅરનો કર્યો અંત

03 April, 2025 06:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જપાનમાં છે પા સ્ક્વેરમીટરમાં ફેલાયેલું વિશ્વનું સૌથી ટચૂકડું પાર્ક

જપાનમાં છે પા સ્ક્વેરમીટરમાં ફેલાયેલું વિશ્વનું સૌથી ટચૂકડું પાર્ક

તાજેતરમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે પોતાની યુટ્યુબ ચૅનલ પર આ પાર્કનો વિડિયો શૅર કર્યો છે. એક કૂંડા જેટલા પૉટને વિશ્વના સૌથી ટચૂકડા પાર્કનો ખિતાબ મળ્યો છે. આ પાર્ક ૦.૨૪ સ્ક્વેર મીટરનો છે.

05 March, 2025 04:14 IST | Tokyo | Gujarati Mid-day Correspondent
અન્કલ પ્રેઇઝ : આ ભાઈ લોકોનાં વખાણ કરીને પૈસા કમાય છે

અન્કલ પ્રેઇઝ : આ ભાઈ લોકોનાં વખાણ કરીને પૈસા કમાય છે

બસ, એ ઘટના પછી તેણે નક્કી કરી લીધું કે દુનિયામાં અનેક જખમો ખમી ચૂકેલા લોકોને પોતાની પ્રશંસા કરે એવું કોઈક જોઈતું હોય છે.

16 January, 2025 04:18 IST | Tokyo | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

બારમા માળેથી કૂદેલી ટીનેજર એક મહિલા પર પડી, બન્ને મરી ગઈ

પૂર્વ ટોક્યોના ચિબા પ્રાંતમાં ૧૭ વર્ષની અજાણી છોકરીએ ૩૧ ઑગસ્ટે એક શૉપિંગ કૉમ્પ્લેક્સના બારમા માળેથી ઝંપલાવ્યું હતું.

03 December, 2024 03:21 IST | Tokyo | Gujarati Mid-day Correspondent

ફોટા

મેરી કોમ (તસવીર સૌ. મેરી કોમ ઈન્સ્ટાગ્રામ)

Mary Kom: શું એક મહિલા અને ફાઈટર તરીકે મેરી કોમ ખુશ છે? જાણો અને જુઓ

મેરી કોમ (Mary Kom)વિશ્વના સર્વશ્રેષ્ઠ બોક્સરમાંના એક છે. મેરી કોમે પોતાની પ્રતિભા અને હુનરના દમ પર એક નહીં અનેક મેડલ સિદ્ધ કરી કેટલાય રૅકોર્ડ બનાવી ઈતિહાસ રચ્યો છે આ બધું જગ જાહેર છે. મેરી કોમ (Boxer Mary Kom)ની સિદ્ધિઓ અને તેના હુનરની કમાલ તો તમે જાણો જ છો. પણ એક મહિલા અને ફાઈટર એમ બંને તરીકે શું એ ખુશ છે? શું એ કોઈ પરંપરાઓમાં માને છે? આ ઉપરાંત તેના જન્મદિવસને લઈ પણ કેટલીક વાત વિશે જણાવીશું કે જે કદાચ તમે નહીં જાણતા હોય. તો જાણીએ મેરી કોમની ઈન્ટેરેસ્ટિંગ બાબતો વિશે...

01 March, 2023 12:35 IST | Mumbai | Nirali Kalani
ટોક્યો ઓલિમ્પિકમાં ખેલાડીઓએ જીત્યા મેડલ

Year Ender 2021:આ ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતી લહેરાવ્યો ત્રિરંગો

ટોક્યો ઓલિમ્પિક ભારત માટે યાદગાર બની રહ્યું. જાપાનની રાજધાનીમાં આયોજિત ગેમ્સના ગ્રાન્ડ કુંભમાં ભારતે રેકોર્ડ બ્રેકિંગ પ્રદર્શન કર્યું હતું. દેશે એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ઓલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં પ્રથમ વખત જ્યારે ભારતની મેડલ સંખ્યા સાત પર પહોંચી. અગાઉ, ભારતે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી 6 મેડલ જીત્યા હતાં, જે ઓલિમ્પિકનું આયોજન 2012માં લંડનમાં થયું હતું. જો કે તે વખતે ભારત ગોલ્ડ જીતી શક્યું ન હતું. ટોક્યો પહેલા, ભારતે 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જે શૂટર અભિનવ બિન્દ્રાએ જીત્યો હતો. વર્ષ 2021માં ભારતનું ઓલિમ્પિકમાં શાનદાર  પ્રદર્શન રહ્યું હતું. આ સાત મેડલથી દેશમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

25 December, 2021 11:48 IST | Mumbai
ટોકીયો શહેરની શેરીઓમાં બીકીની ડાન્સ

ટોકીયો શહેરની શેરીઓમાં બીકીની ડાન્સ

જપાનના ટોકીયો શહેરની વ્યસ્ત શેરીઓમાં બિકીની પહેરીનેન નર્તકોએ પર્ફોર્મ કર્યું હતું. તે દરમ્યાન કેમેરામાં કેદ થયેલી તસ્વીરો..

19 July, 2016 07:11 IST
ટોક્યો ટોય શૉ : જોવા મળી અવનવાં રમકડાની વણઝાર

ટોક્યો ટોય શૉ : જોવા મળી અવનવાં રમકડાની વણઝાર

જપાનમાં ટોક્યો ખાતે ચાર દિવસીય ઈન્ટરનેશનલ ટોક્યો ટોય શો યોજાયો હતો. જેમાં અનેક ટોય પ્રોડક્ટ જોવા મળ્યા. જુઓ તસ્વીરો..

13 June, 2016 09:13 IST

વિડિઓઝ

G7 સમિટ: ઇટાલિયન PM મેલોની અને US પ્રમુખ બાઈડનહિરોશિમા પીસ મેમોરિયલ પાર્કમાં

G7 સમિટ: ઇટાલિયન PM મેલોની અને US પ્રમુખ બાઈડનહિરોશિમા પીસ મેમોરિયલ પાર્કમાં

ઈટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની અને યુએસ પ્રેસિડન્ટ જો બાઇડન જાપાનમાં 49મી G7 સમિટ દરમિયાન હિરોશિમા પીસ મેમોરિયલ પાર્કની મુલાકાતમાં અન્ય G7 નેતાઓ સાથે જોડાયા હતા. જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા દ્વારા આયોજિત આ સમિટ સાત સભ્ય દેશ જેમકે કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુકે અને અમેરિકા જેવા દેશોને એકસાથે લાવવાનું કામ કરે છે.

19 May, 2023 11:59 IST | Tokyo

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK