સપ્ટેમ્બર 02 ના રોજ ISROએ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સૂર્ય માટે તેનું બહુ-અપેક્ષિત `આદિત્ય-L1` મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું. PSLV-C57.1 રોકેટ, આદિત્ય-L1 સફળતાપૂર્વક લૉન્ચ થયું. પીએમ નરેન્દ્ર મોદીએ X (અગાઉનું ટ્વિટર) પર જઈને સફળ પ્રક્ષેપણ માટે ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. MoS જિતેન્દ્ર સિંહે પણ લોન્ચિંગને ભારત માટે ‘સૂર્ય ચમકાવતી’ ક્ષણ ગણાવી હતી.














