રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે કોલકાતામાં હુગલી નદીના કિનારે ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (GRSE) સુવિધા ખાતે INS વિંધ્યાગિરી, એક અદ્યતન સ્ટીલ્થ ફ્રિગેટનું લૉન્ચિંગ કર્યું.
લૉન્ચિંગ સેરેમની દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ગવર્નર SCV આનંદ બોઝ, નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.














