Dussehra 2023: 23 ઓક્ટોબરે દશેરાની ઉજવણી પહેલા હરિયાણાના પંચકુલામાં શાલીમાર મેદાનમાં રાવણના 171 ફૂટ ઊંચા પૂતળાને બાળવાની તૈયારીઓ ચાલી રહી છે. 171 ફૂટ ઊંચા રાવણના પૂતળાને 18 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ પૂતળાને બનાવવામાં લગભગ 3 મહિના અને લગભગ 25-30 મજૂરોનો સમય લાગ્યો હતો.














