Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Dussehra

લેખ

એક પત્નીએ સાસુ-સસરા, નણંદ, પતિ અને પતિ સાથે લિવ-ઇનમાં રહેતી ગર્લફ્રેન્ડનાં પૂતળાં બાળ્યાં

પત્નીએ સાસુ-સસરા, નણંદ, પતિ અને પતિની ગર્લફ્રેન્ડનાં પૂતળાં દશેરામાં બાળ્યાં

દશેરાના દિવસે લોકો રાવણનું પૂતળું બાળે છે, પણ ઉત્તર પ્રદેશના હમીરપુરમાં એક પત્નીએ સાસુ-સસરા, નણંદ, પતિ અને પતિ સાથે લિવ-ઇનમાં રહેતી ગર્લફ્રેન્ડનાં પૂતળાં બાળ્યાં હતાં. ભગવાન શ્રીરામનો વનવાસ તો ૧૪ વર્ષે પૂરો થઈ ગયો હતો.

15 October, 2024 04:11 IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
આદી શંકરાચાર્યના ટ્રેલરના એક સીનનો સ્ક્રીન શૉટ

‘આદી શંકરાચાર્ય’નું ટ્રેલર રિલીઝ, પ્રાચીન ભારત પર આધારિત છે વેબ સિરીઝ

Web Series “Aadi Shankaracharya” Trailer launched: આ સિરીઝ 1લી નવેમ્બરથી આર્ટ ઓફ લિવિંગ OTT પર ઉપલબ્ધ થશે, જે વૈશ્વિક પ્રેક્ષકો માટે અત્યાર સુધીના મહાન રાષ્ટ્રીય નાયકની પ્રેરણાદાયી જીવનકથાને લાવશે.

14 October, 2024 03:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હત્યાકેસનો આરોપી પંકજ મગનલાલ અને કાચા કામનો કેદી રામકુમાર ચૌહાણ ભાગી છૂટ્યા હતા

રામલીલામાં વાનર બનેલા બે કેદી હૂપહૂપ કરતા જેલમાંથી ભાગી ગયા

બન્ને કેદી હૂપાહૂપ કરતાં સીતામાતાને શોધવાના બહાને જેલની દીવાલ કૂદીને ભાગી ગયા હતા

13 October, 2024 03:02 IST | Haridwar | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

મસાબા ગુપ્તાને ઘરે મા દુર્ગાનું આગમન, અષ્ટમીએ કપલે આપ્યો દીકરીને જન્મ

Masaba Gupta - Satyadeep Misra welcomes Baby Girl: દશેરાના શુભ અવસરે દીકરી જન્મ્યાની ખુશખબરી આપી મસાબા ગુપ્તા અને સત્યદીપ મિશ્રાએ

13 October, 2024 10:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

શિવસેના (UBT)ની રેલી શિવાજી પાર્ક ખાતે યોજાઈ હતી જ્યારે એકનાથ શિંદે જૂથની રેલી આઝાદ મેદાન ખાતે યોજાઈ હતી. (તસવીરો: સતેજ શિંદે અને અતુલ કાંબલે)

મુંબઈના શિવાજી પાર્ક અને આઝાદ મેદાનમાં શિવસેનાના બન્ને જૂથનો ભવ્ય મેળાવડો યોજાયો

શનિવારે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ અને શિવસેના એકનાથ શિંદે જૂથના હજારો પાર્ટી કાર્યકરો મુંબઈના શિવાજી પાર્ક અને આઝાદ મેદાન પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે શિવસેના જૂથ દ્વારા દશેરાના અવસરે રેલીઓનું આયોજન કર્યું હતું. (તસવીરો: સતેજ શિંદે અને અતુલ કાંબલે)

12 October, 2024 10:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટમાં શ્વસે છે ઈતિહાસ, અહીંથી જ શરૂ થયો ફાફડા જલેબી ટ્રેન્ડ - તસવીર પૂજા સાંગાણી

જ્યાફતઃ દુનિયાભરમાં દશેરા પર ફાફડા-જલેબી ખાવાની પરંપરાના મૂળિયાં અમદાવાદમાં

કાલે દશેરાના પર્વ સાથે નવરાત્રીની પૂર્ણાહૂતિ થવાની છે. દશેરાના દિવસે ગુજરાતમાં લાખો ગુજરાતીઓ ફાફડા સાથે જલેબીનો સ્વાદ માણશે. આ પ્રથા એટલી લોકપ્રિય બની ગઈ છે કે હવે નવાઈ પણ ન લાગે કે ફાફડા અને જલેબીનું આ અનોખું સંયોજન કેવી રીતે સર્જાયું હશે. અસરાનીનું લોકપ્રિય ગુજરાતી ગીત તો બધાને યાદ હશે, `હું અમદાવાદનો રીક્ષા વાળો,` જેમાં `રીચી રોડના અડ્ડા જેવી, હોટલ એક વખણાય, જ્યાં ગરમ ફાફડા, ગરમ જલેબી નાના મોટા ખાય` ગાવામાં આવ્યું છે. આ પંક્તિઓ રીચી રોડ, જે હવે ગાંધી રોડ તરીકે ઓળખાય છે પર આવેલ ઐતિહાસિક ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટને વિશેષ રીતે ઉજાગર કરે છે. ફાફડા જલેબીના પ્રખ્યાત કોમ્બિનેશનની શરૂઆત અમદાવાદની ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ દ્વારા 124 વર્ષ પૂર્વે, ચિમનલાલ હેમરાજ જોશીએ કરી હતી. આ રેસ્ટોરન્ટની શરૂઆત સૌથી પહેલાં ચા વેચવાથી થઇ હતી. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)

11 October, 2024 03:47 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: વિરેશ વોરા

Dussehra 2023: બોરીવલીના બિઝનેસ ગ્રુપે ૧૧૦૦ ગરીબોને કરાવ્યો પાપડી-જલેબીનો નાસ્તો

જેમ્સ બિઝનેસ નેટવર્ક અને જેમ્સ ઑફ ફ્રેન્ડશિપ દ્વારા બોરીવલીમાં દશેરાના અવસરે ગરીબોને પાપડી-જલેબીનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. જેમ્સ બિઝનેસ નેટવર્ક છેલ્લાં ૧૮ વર્ષથી આ સામાજિક કાર્ય કરે છે.

26 October, 2023 05:29 IST | Mumbai | Karan Negandhi
Dussehra 2019: મળો પડદા પરના એ રાવણને, જેમણે જીત્યા લોકોના દિલ

Dussehra 2019: મળો પડદા પરના એ રાવણને, જેમણે જીત્યા લોકોના દિલ

રાવણ એક એવું કિરદાર છે જેનો કોઈ કદાચ જ પોતાના જીવનમાં જોવા માંગશે. એ જે ભારતીય સમાજનો ક્લાસિક વિલન છે. ચાલો આજે અમને તમને યાદ કરાવીએ એવા કલાકારો જેમણે રાવણની ભૂમિકા ભજવીને લોકો પર છાપ છોડી...

08 October, 2019 11:13 IST

વિડિઓઝ

ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું આંતરરાષ્ટ્રીય કુલ્લુ દશેરા ઉત્સવમાં

ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું આંતરરાષ્ટ્રીય કુલ્લુ દશેરા ઉત્સવમાં

24 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય કુલ્લુ દશેરા ઉત્સવમાં ભક્તોનો મહેરામણ ઉમટ્યો હતો. હજારો ભક્તો ભેગા થયા હતા અને ઉત્સવનો આનંદ માણ્યો હતો. આ ફેસ્ટમાં વિદેશી પર્યટકોએ પણ હાજરી આપી હતી અને ભક્તોનો ઉત્સાહ જોઈને દંગ રહી ગયા હતા. ઇરાકના એક પ્રવાસીએ કહ્યું, “અમે ક્યારેય આવી જગ્યાએ ગયા નથી. અનુભવ અમારા માટે અદ્ભુત છે."

25 October, 2023 11:45 IST | Washington
દશેરા 2023: વિજયાદશમી પર પંચકુલામાં 171 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાશે

દશેરા 2023: વિજયાદશમી પર પંચકુલામાં 171 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાશે

Dussehra 2023: 23 ઓક્ટોબરે દશેરાની ઉજવણી પહેલા હરિયાણાના પંચકુલામાં શાલીમાર મેદાનમાં રાવણના 171 ફૂટ ઊંચા પૂતળાને બાળવાની તૈયારીઓ ચાલી રહી છે. 171 ફૂટ ઊંચા રાવણના પૂતળાને 18 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ પૂતળાને બનાવવામાં લગભગ 3 મહિના અને લગભગ 25-30 મજૂરોનો સમય લાગ્યો હતો.

24 October, 2023 11:02 IST | Haryana
દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

દશેરા 2023: વિજયાદશમી પર કરો આ 5 શુભ કામ

Dussehra 2023: દશેરાના દિવસને વર્ષના સૌથી શુભ દિવસોમાંનો એક માનવામાં આવે છે. ભારતના વિવિધ પ્રદેશો અને સંસ્કૃતિઓમાં, સકારાત્મકતા અને સુખાકારી માટે આ પવિત્ર તહેવાર સાથે સંકળાયેલ વિવિધ ધાર્મિક વિધિઓ છે. આવો જાણીએ દશેરા પર કરવા યોગ્ય એવા 5 કામ જે શુભ માનવામાં આવે છે.

24 October, 2023 10:43 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK