આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેલંગણાના હૈદરાબાદના કરીમનગરમાં `હિન્દુ એકતા યાત્રા`માં હાજરી આપી હતી. રેલીને સંબોધતા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ `ધ કેરલા સ્ટોરી`ને લઈને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધ્યું હતું જેણે અનેક રાજકીય વિવાદો ઉભા કર્યા હતા.














