બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનો, સર્વિસ-ડૉગ તથા આર્ટિસ્ટો દ્વારા સિખ માર્શલ આર્ટ ‘ગટકા’નાં જબરદસ્ત કરતબ.
પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ અટારી-વાઘા બૉર્ડર પર બીટિંગ ધ રિટ્રીટ સેરેમની દરમ્યાન બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનો, સર્વિસ-ડૉગનાં જબરદસ્ત કરતબ.
ગઈ કાલે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ અટારી-વાઘા બૉર્ડર પર બીટિંગ ધ રિટ્રીટ સેરેમની દરમ્યાન બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનો, સર્વિસ-ડૉગ તથા આર્ટિસ્ટો દ્વારા સિખ માર્શલ આર્ટ ‘ગટકા’નાં જબરદસ્ત કરતબ.
ADVERTISEMENT
ચીનમાં રામાયણની નૃત્યનાટિકા
ગઈ કાલે ચીનના બીજિંગમાં ચીની ભરતનાટ્યમ ડાન્સર જિન શૅનશૅન દ્વારા દિગ્દર્શિત કરવામાં આવેલી રામાયણ પર આધારિત નૃત્યનાટિકા ‘આદિ કાવ્ય-ધ ફર્સ્ટ પોએમ’માં પર્ફોર્મ કરતા ચીની કલાકારો.