અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી તાજેતરમાં જ મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ હતી. શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, MS ધોની, કિમ કાર્દાશિયન અને અન્ય ઘણા હાય-પ્રોફાઇલ મહેમાનો લગ્નની વિધિઓ જોવા માટે હાજર હતા. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ કન્યાદાનનું વ્યાપક મહત્વ સમજાવ્યું હતું જ્યાં બે પરિવારો ભેગા થાય છે, જેમાં એકનો પુત્ર અને બીજાની પુત્રી છે. સતેમ ઉલ્લેખ કરી નીતા અંબાણીએ સુંદર સ્પીચ આપી હતી. વિડિઓ જુઓ.