Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ‍મુંબઈમાં ફરી BJPનો દબદબો કાયમ

‍મુંબઈમાં ફરી BJPનો દબદબો કાયમ

Published : 24 November, 2024 09:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BJPને ૧૫, ઉદ્ધવસેનાને ૧૦, શિંદેસેનાને ૬, કૉન્ગ્રેસને ૩ બેઠક

તસવીર - અતુલ કાંબળે

તસવીર - અતુલ કાંબળે


વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ અત્યાર સુધીની તમામ ચૂંટણીમાં સૌથી વધુ ૧૩૨ બેઠકમાં વિજય મેળવીને પ્રચંડ સફળતા મેળવી છે ત્યારે મુંબઈમાં પણ BJPનો હાથ ઉપર રહ્યો છે. મુંબઈની ૩૬ બેઠકમાંથી BJPએ ૧૫, ઉદ્ધવસેનાએ ૧૦, શિંદેસેનાએ ૬, કૉન્ગ્રેસે ૩, સમાજવાદી પાર્ટીએ ૧ અને અજિત પવારની NCPએ એક બેઠક મેળવી છે. ૨૦૧૯માં BJPને મુંબઈમાં ૧૬ બેઠક મળી હતી, પણ આ વખતે વર્સોવા બેઠક ગુમાવી હોવા છતાં મુંબઈમાં BJPનો હાથ ઉપર રહેતાં દબદબો કાયમ રહ્યો છે. ઉદ્ધવ ઠાકરેને જોગેશ્વરી, ભાયખલા, વર્સોવા અને કાલિના બેઠકોનો ફાયદો થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2024 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK