03 નવેમ્બરના રોજ નેપાળમાં 6.4 ની તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં 10 કિમીની ઊંડાઈએ હતું. આ ઘાતક ઘટનામાં 128 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઓછામાં ઓછા 141 લોકો ઘાયલ થયા હતા, એમ ધ કાઠમંડુ પોસ્ટના અહેવાલમાં જણાવાયું હતું. વધુ જાણવા માટ જુઓ વીડિયો.