Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનમાં હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડરનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ

પાકિસ્તાનમાં હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડરનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ

Published : 02 May, 2026 07:57 AM | IST | Islamabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૂત્રોના કહેવા મુજબ તેનું મૃત્યુ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં થયું હતું

સજ્જાદ અહમદ

સજ્જાદ અહમદ


પાકિસ્તાનમાં સક્રિય ભારતવિરોધી નેટવર્કને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. મૂળ કાશ્મીરનો અને હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો વરિષ્ઠ કમાન્ડર સજ્જાદ અહમદ શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ પામેલો મળી આવ્યો હતા. સૂત્રોના કહેવા મુજબ તેનું મૃત્યુ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં થયું હતું જ્યાં કોઈ અજ્ઞાત હુમલાખોરે તેને નિશાન બનાવ્યો હતો.

આ પહેલાં લશ્કર-એે-તય્યબાના ટૉપના કમાન્ડર શેખ યુસુફ અફરીદીની ખૈબર પખતૂનખ્વામાં અજાણ્યા બંદૂકધારીએ હત્યા કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2026 07:57 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK