પેટ્રાનું સૌથી પ્રસિદ્ધ અને પ્રતીકાત્મક મકાન છે ‘અલ-ખઝને’ (The Treasury). એ ખડક ખોદીને રાજા એરેટસ ચોથા માટે એક શાહી સમાધિ કે મકબરા તરીકે બનાવવામાં આવ્યું હતું. નામ ‘ખઝને’ એટલે ‘ખજાનો’, કારણ કે લોકો માનતા હતા કે અંદર રત્નો અને કીમતી વસ્તુઓ છુપાઈ છે.
28 December, 2025 03:52 IST | Mumbai | Laxmi Vanita