આમ જોવા જઈએ તો કેરીને ફળોનો રાજા માનવામાં આવે છે, પણ અનઑફિશ્યલી તો આપણે જામફળને જ ફળોનો રાજા માનવો પડે. અનેક ન્યુટ્રિશનિસ્ટનું પણ કહેવું છે કે લોકો કેરી જેટલું મહત્ત્વ જામફળને આપતા થઈ જાય તો તેમને હેલ્ધી થતાં કોઈ રોકી ન શકે.
04 December, 2025 01:32 IST | Mumbai | Heena Patel