કચ્છનાં ગામડાંઓમાં લટાર મારીએ તો અનેક ભાતીગળ કળાકસબીઓ જોવા મળશે. કટાવવર્ક કરતી કચ્છની આ ગ્રામીણ મહિલાઓને રાતોરાત સફળતા મળી છે એવું નથી. સફળતા સુધી પહોંચવા આ મહિલાઓએ અનેક તડકી-છાંયડી જોઈ છે અને અનેક તકલીફો વચ્ચેથી પસાર થઈ છે.
30 November, 2025 12:49 IST | Kutch | Shailesh Nayak